Sunday, 10 December 2017

ઠંડીમાં તને ઓનલાઈન જોઈને, તાપણું કર્યું હોય તેવો અનુભવ થાય છે


હું આજ રાત નો મુસાફિર છું 

કાલ હોવ કે  ન પણ હોવ..


તારામાં એકાકાર થઈ ગયો,
સરવાળે ભાગાકાર થઈ ગયો.


નથી સબંધ લોહી નો કે નથી રિવાજો થી બંધાયલો  ....

તેમ છતા પણ સાથ નિભાવે એનું નામ દોસ્તી ..


💞🍃💞ટૂંકી અને લાંબી રાતની વ્યવસ્થા એની ગજબની છે, 

               💕💘💕

ખૈર, દરેક રાત પછી સવાર છે તે પણ અધ્ભૂત છે...💞🍃💞


💞🍃💞તૃપ્ત છું મૃગજળની વચ્ચે હંસલાના રૂપમાં,

                   💕💘💕

માનસરના મોતી લાવ્યો છું કલાના રૂપમાં…💞🍃💞
બેફામ


કલમ ને પણ નાજુક કમર  હોય છે,
પકડો જો  દિલ થી તમે ,
તેને પણ ..
લાગણી ભર્યા શબ્દો ની શરમ હોય છે..!!


નથી સબંધ લોહી નો કે નથી રિવાજો થી બંધાયલો  ....

*તેમ છતા પણ સાથ નિભાવે એનું નામ પ્રેમ


💞🍃💞ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

                   💕💘💕

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું....💞🍃💞


💞🍃💞બધા ની પર્સનલ લાઈફ હોય છે
           પણ મારે તો 

                💕💘💕

પર્સનલ પણ તુ અને 
           લાઈફ પણ તુ છે ..💞🍃💞


No comments:

Post a Comment