Sunday, 10 December 2017

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને  આજે આટલા વધ્યા. 

  ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. કે કાલે આટલા હતા ને આજે આટલા  ઓછા થયા.

કોઈ પણ કર્મ કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે કુદરત online છે...
             
                   💕💘💕


💞🍃💞અમીરાત શબ્દોની એવી 
સાંપડી છે વિરાસતમાં,

                 💕💘💕

કે અહોનિશ કાગળ 
ઉપર લૂંટાવતો ફરું છું.💞🍃💞



💞🍃💞એની કસુંબલ આંખ કારીગરી  કરી ગઇ,

                 💕💘💕

મારુ  કાળજુ કોતરી એનુ ચીત્ર દોરી ગઇ.💞🍃💞


 💞🍃💞હેડકી આવી છતાં નહોતી મિલનની શક્યતા,

                  💕💘💕

કોઈને અમથા જ સાંભરતા અમે બેસી રહ્યાં...!!💞🍃💞

 - બેફામ


 હું ,
💞🍃💞આંખ ખોલુ ને સામે તું હોય ...

                💕💘💕

આનાથી વિશેષ નજરાણું બીજુ શું હોય.💞🍃💞


સ્વીકારીશ હું તને તારા દરેક "હાલ" માં
  મારી દરેક આજ અને દરેક કાલ માં..!


 "પ્રેમ તો પ્રેમ છે 
પછી 
અધૂરો શુ અને પૂરો શુ."❣


પ્રેમ તો  આવો હોવો જોઇએ,
હું જોવુ ખુદ ને પણ પડછાયો તારો..
    દેખાવો જોઇએ...😘


રડ્યો છું રેશમી જસબાત પર ને હસ્યો છું કારમાં આઘાત પર જીવી લઈશ એ ઝીંદગી મેં નામ લખ્યું છે ઝંઝવાત પર...❣

 💞🍃💞શબ્દો પણ મને ફરિયાદ કરે
અમારો શું વાંક કે તું,

                  💕💘💕

અમારામાં પણ આટલી વેદના ભરે...💞🍃💞



No comments:

Post a Comment