Tuesday, 12 December 2017

 〰〰〰
〰〰〰
  જો   ઓટ 
  દરિયા નો  
થાક  હોત,,  તો 
  ભરતી  
 દરિયા ની  
  છાકટાઈ   હોત....
  પણ  એવું  નથી...
  કારણ  કે  
 દરિયો  દરિયૌ  છે,  માણસ  નથી.....,!
  〰👤〰
   --  ખ્વાબ.

જેનું મન મસ્ત હોય 
એની પાસે સમસ્ત હોય.
🔆

હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ,
"માણસ" અને "મૌસમ"ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી !
Happy monsoon and winter..😜😜
Good morning.. keep smiling always my dear..😊😊

નફરતને હજાર તક આપો કે એ સારા સંબંધમાં ફેરવાય પરંતુ,
સારા સંબંધને એક પણ તક નહિ આપો કે એ નફરતમાં બદલાય...


શુભ સવાર

🌹કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છે. માણસ "કેવા દેખાય"  એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.🌹

કારણ કે,
       "સૌદર્ય"નું આયુષ્ય માત્ર તરુણ અવસ્થા સુધી, અને  "ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે
      🙏Good morning🙏

આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે !!✍🏼🌹

આને કહેવાય વીકાસ .... 😎


આખુ ગુજરાત Centrally AC😃

કદર કરજો આપડા મોંઘેરા સંબધો ની,
બહુ ઓછા ના ભાગ્ય મા આવા ખજાના હોય છે..
🙏 🙏

અમારી કદર કોઇ કરે કે ના કરે સાહેબ. જે ઓળખે  છે, તે દિલથી જાન આપવા તૈયાર છે.

ગુલાબ તો મારી પાસે પણ છે , સાહેબ ... પણ એની સુગંધ બીજા ના નસીબ માં છે ...!!

No comments:

Post a Comment