Tuesday, 12 December 2017

મારા અસ્ત સુધી 
વ્યસ્ત રહું,
મસ્ત રહું અને 
જબરદસ્ત રહું
એવી શક્તિ આપજે પ્રભુ...
💞    સાહેબ બંદગી 💞

💕💕💕💕💕💕

ચાર દીવાલોના ગોખલાને,
જો કોઈ ધબકતું ઘર બનાવી શકે
તો 

તે સ્ત્રી છે !!

॥ ગુલાબ ॥

મારા હાથે 
તારા કેશમાં ગુંથેલું ગુલાબ 
તારી 
ઝુલ્ફોનાં ઝટકા સાથે
ખરી ગયું છેે,
પણ 
ફોરમ 
રહી ગઈ તારા સુંવાળા કેશમાં,
ને, 
....................
કાંટાઓ 
થીજી ગયા છે 
મારા હાથમાં.................

સારું થયું નીકળી ગયા એમના દિલ માંથી સમયસર,
સાંભળ્યું છે ત્યાં ભીડ વધતી જ જાય છે !
💕..

💔💔

તકલીફો તો બહુ છે ... Life માં 

પણ તારી યાદો જેટલું કોઈ હેરાન નથી કરતું મને. . 👏

ભીતર ના અગ્નિ કુંડ મા લાગણીઓ હોમું  છું ,
સળગે ના કાગળ ,ભાવ મારો લખતા ડરું છું 🌹

ખબર કે પ્રેમ કરવાનો શોખ નથી તને,
પણ તુ  બરબાદ બહુ જોરદાર કરે છે હો  😢✌

બે બુંદ શુ વરસી , ચાર વાદળ શુ બંધાયા !
કોઇને જામ યાદ આવ્યા
  તો કોઇક ને  યાદો ના પૂર આવ્યા 


મારા હોઠો પર એણે આંગળી મુકી હતી એકવાર 
બસ ત્યાર થી આ લખી ને બોલવા ની આદત પડી છે મને ♥😘

વાતો તોઘણી કરવી છે  મારે તારી સાથે
 પણ તારો અવાજ સાંભળતા જ 
બધુ ભૂલી જાવ છુ ♥

No comments:

Post a Comment