Tuesday, 12 December 2017

સિંગલતા ના પાટા પર પુરઝડપે ચાલતી હતી જીંદગી મારી 
વચ્ચે તેં પ્રેમ રૂપી લાલ ઝંડી બતાવી બધા રસ્તા જ ફેરવી નાખ્યા 😳♥

આજ ફરી આ ડાયરી ના પાનાંઓ એ હડતાળ પાડી છે..
કલમે પણ દર્દ મારૂ જોઇ એનું નામ લખવા ની ના પાડી છે..


ધરો કલમ,,
તો ગઝલ સરસ લખી દઉં....
જીંદગી મારી,,,
ચાતકની તરસ લખી દઉં.....

ઘેલાપણુ તો ઘેલાપણુ ,
વર્ષો પછી હજુ સાચવી રાખ્યું છે 
મારા માં તારાપણુ !👩‍❤‍👨♥

શુ કહું દોસ્ત હવે ક્યા રાખું ? 
Gift મા એણે " ઔકાત " મોકલી છે 😐

ઠંડી ની મોસમ ને ઝાંકળ બહુ પ્યારો 
તારા ગુલાબી ગાલ જોઈ ને દિલ ધડકે મારુ

એક ખોટી વાત.... અને...
એક અધૂરી વાત...

કેટલાય  સંબંધો  તોડી નાંખે છે..!!

🌻 શુભ બપોર..🙏🌸

રોજ મને પુછતી એ ! ..
મને છોડી ને તુ જાય તો નહીં ને 
કાશ મે પણ એકવાર એને પુછ્યું હોત આ ? 😢

ઍક તુ જ આનાકાની કરે 
બાકી 
તારી યાદો તો મનમાની કરે 😘♥

મારી શાયરી સાંભળીને એ શરમાય જાય છે, 
એ પણ જાણે છે એની લાગણીઓ મારા વડે જ લખાય છે !!

No comments:

Post a Comment