Tuesday, 12 December 2017

#વાત ના કરો #વાંધો નહી... 😊
પણ #વાત કર્યા #વગર રહી  શકો છો #ગજબની #વાત છે....🙏🙏

આપણુ કોઇ જ કામ ન હોવા
છતાં સંપર્ક રાખવાનું મન થાય
તેને જ " સબંધ " કહેવાય.....

મારી એક લીટી માં આપવીતી એટલે...,

જેટલું મોટું દિલ રાખ્યું એટલા જ વધારે એમાં ઘા પડ્યા !

લાગણી ની લગની જ્યારે વધારે લાગી જાય છે...
ત્યાંરે  હ્રદય નું વાતાવરણ આપો આપ પલટાઈ જાય છે...

શું ખબર કોણ કોને બનાવી રહ્યું છે..?

ચાંદ ડૂબે છે સુરજને ઉગાડવા,
કે પછી સુરજ ઉગે જ છે ચાંદને ડુબડવા..

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે...!!!

વ્યર્થ થૈ ગયુ
સ્વાર્થી પ્રેમમાં જાણે
જીવન મારું

પ્રેમ તો એક જુગાર ની રમતછે-
  જેની લાગણી ઓ સાચી
    _*એની હાર પાકી

❛ બધુ
કરી શકતો વ્યકિત

જતુ
નથી કરી શકતો ❜


🌹 જય ભવાની 🌹

મને જ્યારે પણ કુદરતી સુંદરય જોવા નું મન થાયે છે

*હુ તારૂં પ્રોફાઇલ ફોટો જોઇ લવ છું.



No comments:

Post a Comment