Tuesday, 12 December 2017

ભીતર ના અગ્નિ કુંડ મા લાગણીઓ હોમું  છું...
સળગે ના કાગળ ,
ભાવ મારો લખતા ડરું છું ....

તમારી નજરે હું,
નજરાણું બનીને આવીશ,

તમે મહેસૂસ તો કરો,
હું અહેસાસ બનીને આવીશ...!!

મૌસમ ને માસુકા, બન્ને સરખા,
ક્યારેક વરશે ને ક્યારેક તરશાવે.

જ્યા તારી યાદો ની હુંફ હોય
ત્યાં માઈનસ ડિગ્રી વાળુ તાપમાન
પણ મને હૂંફાળું લાગે છે

તું જો બાકાત હો મુજ થી, 
તો એકલો હું શૂન્ય થઈ જાઉં....

ને તું જો હો પીઠબળ તો, 
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....

👬

✍...

ભૂલ દરેક થી થાય ☹ 
એને સુધારવાની હોય....
ગીનીસ બુક માં 😒
નોંધવાની ના હોય...

🤔 Good Morning

🙏🙏 હે પ્રભુ 🙏🙏

મને એવી સવાર 🌅 આપ જયારે હું તારી પાસેથી કંઇ માંગવાની 👏🏻 જગ્યાએ,તે મને જે આપ્યું છે તેને માણતા શીખુ! 😊🤓😍🤡

🌷 શુભ સવાર...!! 🌹

હવા માં મહેકતી સાંજ
પ્રેમ થી છલકતો જામ
દિલ માં છુપાવીને ફરું છું તારુ નામ
મારી જિંદગી નું તુ બીજું નામ..

ભીત છે વચ્ચે ફક્ત અવકાશ ની,
કેમ માનુ તુજ થકી હું દૂર છું ??
ઘેન આંખો માં છે ઘેરી આંખો નું,
કોણ કે' છે હું નશા માં ચૂર છું ??
- રુસવા

વાતો તો બધી સાચી જ હોય છે,
બસ....
 કોઈ ને સમજવામાં તો....
 કોઈ ને સાંભળવામાં ભૂલ થાય છે..
​GOOD MORNING......


No comments:

Post a Comment