મને શબ્દોની જરૂરત ન પડત ,
જો તે મારી આંખોમાં લખેલાં અફસાના વાંચ્યા હોત...
રણ ખાલી આભ તળે એકલું નથી,
થઇ તરસ વીંઝાઈ છે તારી ને મારી વાત,
છલકાતી ચાંદની માં ઊતરી બધા વસન,
ચંચળ બની નહાય છે તારી ને મારી વાત...
- રમેશ પારેખ
મીઠા સ્વપ્નવાળી શુભરાત્રી...💐
તમે પાછું વળીને જોઈ લો માત્ર એકવાર
તમારા જ પડછાયામાં મળીશ હુ અનેકવાર....
ના કરો વિશ્વાસ આ “પ્રેમ” પર
જેમાં ભગવાન કૃષ્ણ પણ હારી ગયા
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો...
પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછસે કે કઈ રીતેય મર્યા....
અડધો પ્યાલો છે અને અડધી તરસ છે,
છલોછલ ના ભરો નહીં તો કોઇ કહેશે ગરજ છે...
🌾☘
🍂🍃🍃
ભર શિયાળે વરસાદ થયો છે,
લાગે છે મોસમ સાથે પણ દગો થયો છે..
હું સૂર ઢોળું ને
તું વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને
તું ઝીલી લે તો પ્રીત કહેવાય.
બહુ છુપાવી હતી,આખરે એ વાત નડી ગઈ,
બીજાની ક્યાં વાત કરો,ખુદ મુજને મારી જાત નડી ગઈ.
તું આવી ઓખી ની જેમ
હું આવ્યો ચક્રવાત ની જેમ
ને પછી બધું જ વેર વિખેર..
જો તે મારી આંખોમાં લખેલાં અફસાના વાંચ્યા હોત...
રણ ખાલી આભ તળે એકલું નથી,
થઇ તરસ વીંઝાઈ છે તારી ને મારી વાત,
છલકાતી ચાંદની માં ઊતરી બધા વસન,
ચંચળ બની નહાય છે તારી ને મારી વાત...
- રમેશ પારેખ
મીઠા સ્વપ્નવાળી શુભરાત્રી...💐
તમે પાછું વળીને જોઈ લો માત્ર એકવાર
તમારા જ પડછાયામાં મળીશ હુ અનેકવાર....
ના કરો વિશ્વાસ આ “પ્રેમ” પર
જેમાં ભગવાન કૃષ્ણ પણ હારી ગયા
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો...
પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછસે કે કઈ રીતેય મર્યા....
અડધો પ્યાલો છે અને અડધી તરસ છે,
છલોછલ ના ભરો નહીં તો કોઇ કહેશે ગરજ છે...
🌾☘
🍂🍃🍃
ભર શિયાળે વરસાદ થયો છે,
લાગે છે મોસમ સાથે પણ દગો થયો છે..
હું સૂર ઢોળું ને
તું વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને
તું ઝીલી લે તો પ્રીત કહેવાય.
બહુ છુપાવી હતી,આખરે એ વાત નડી ગઈ,
બીજાની ક્યાં વાત કરો,ખુદ મુજને મારી જાત નડી ગઈ.
તું આવી ઓખી ની જેમ
હું આવ્યો ચક્રવાત ની જેમ
ને પછી બધું જ વેર વિખેર..
No comments:
Post a Comment