Tuesday, 12 December 2017

દુઆ મા માંગી છે મે એને 

આ કબૂલ થાય એનો ઇંત્જાર ઉમ્ર ભરકરીશ

પારિજાતની શૈયા પર ઝાકળનુ
આલિંગન એટલે...
          
*"લાગણી"..

વહેમનો તારો કોઇ ઇલાજ નથી. . .

છતાંય તારાથી હું નારાજ નથી...

હું પગલુ ભરુ તારા ભણી ને તારા ધબકારા વધી જાય,,,

બસ એજ વાત તારી મને સૌથી વધુ ગમી જાય!!! 💖

💐
પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે પ્રેમ માં દુનિયા લાખ બને અડચણ પણ હમસફર જો સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે💐

💐
પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે. પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે.💐

"તારા પ્રેમમાં બે લાઈન એવી તો શું લખી… કે…,,,
દોસ્તોને લાગ્યું મને પીધા વિના જ ચડી ગઈ…"
❣❣❣❣❣❣❣

તારા માટે મારો ખ્યાલ નહીં બદલે
       સાલ ભલે ને બદલે
પણ મારા દિલ નો હાલ નહીં બદલે

વહેતા તો અમને પણ આવડતું હતું જળમાં,
પણ હલકા ના કહે કોઈ એટલે જ ડૂબી ગયા.✍🏼🌱

💞🍃💞યાદો નુ બંધન તોડવુ અટલુ આસાન નથીં હોતુ

                   💕💘💕

અમુક લોકો હ્દય માં વસતા હોય છે લોહી ની જેમ...💞🍃💞

No comments:

Post a Comment