વહેમ હતો કે આખો બગીચો આપણો છે...
વાવાજોડા પછી ખબર પડી કે,
સૂકા પાંદડા પર પણ પવનનો હક હતો...
તુ ઇચ્છે તો મારા હાલચાલ પૂછી શકે છે
કેટલાંક હક માટે કોઈ મંજુરી ની જરુર નથી હોતી ☺
[9:53 PM, 12/11/2017] Darshana: ક્યારેક વ્યક્તિ નું ભોળાપણું ને નાસમજી,
એનથી ઘણું બધું છીનવી લે છે,...
" તું એકાદ સપનાનો દસ્તાવેજ મોકલ,
હું હૃદયની મિલકત ગીરવે મૂકી દઉં...! "♥😘
કેમ કરી ભૂલુ એ ભૂલનાર ને..!
માણસ ભૂલાય છે, યાદો નહીં..❤
શાયરી પણ " ડંખ " મારે છે દોસ્ત ! જરાક ઝેર તો ભેળવી જો " શબ્દો " મા ☺
સ્પર્શ ની આ વાત છે લાવ કહું કાનમાં
સાંભળશે કોઈ તો વહેતી થઈ જશે વાત વાટમાં ♥
અર્પણ કોઈને એવી રીતે થવું,
કે એને સમર્પણ કરવું જ પડે
✍🏻
આજે તો રાત્રે વહેલો સુઈ જાઈશ હુ,...
કેમ કે રોજ કરતા વધારે થઈ ગયુ છે આજે
દુનિયા દારી ની આ રમત છે. વહાલા....*
ઘણા લોકો. આપડી નજીક આવે છે....
*તો. ઘણા લોકો નજીક હોવા છતાં દુર થઈ જાય છે...
આ રાત ને આગોશમાં દબાવી ચાંદ નો રુઆબ નિખરી ગયો
રેલાવી રંગ દુધમલિયો તેની યાદના રંગ વિખરી ગયો

No comments:
Post a Comment