Tuesday, 12 December 2017

લખી ગઝલ મેં
               કર્યો પ્રેમનો દાવો ...
હસીને તું કહે
      એક હજી ફરમાવો ....

કોગ્રેસનુ બટન મેલુ નાં થાય એનુ સૌએ ધ્યાન રાખવાનુ આપણે ધ્યાન નઈ રાખીયે તો બિજુ કોણ રાખસે
એટલે બટન ને અડવું જ નહીં

વર્ષો પછી તેમનો message આવ્યો...
અને એ પણ...

🚫 This message was deleted...

આ શિયાળો ગમે એટલી જોર-શોરથી ઠંડી પકડે પણ લોકોના સંબંધોમાં પડેલી ગરમીને ક્યારેય પણ ઓછી કરી શકવાનો નથી.

#बाबाज्ञान✋

જમાનો આવ્યો
આ દંભી દુનિયાનો
લૂંટવા માટે

ડિસેમ્બર મા આવ્યુ બે જણ ના નસીબ મા રહેવા નું એકલું
એક તો હુ જ ને એક કેલેન્ડર નું છેલ્લું પાનું 😐

હિસાબ લખવા બેઠો છું તારા પ્રેમ નો ડાયરી મા 

કોરા છે પાનાં અને વધ્યો છે ફક્ત અહેસાસ મારો 🙁

હુ તો એક તૂટેલું પાંદડું છું ! શુ ઓકાત હોય મારી 
તારા શહેર મા તો ફૂલો ને પણ લોકો પગ નીચે કચેડી નાંખે છે..

તારી યાદો મા એવી રીતે વેર વિખેર થયેલો છું
જેવી રીતે બાળક ની પુસ્તકો હોય છે એના રૂમ મા

☝☝😘

કહી દો એ ચાંદ ને , અભિમાન ન રાખે ખુદ પરકાંઇ પણ હવે 
એની શીતળતા રૂપી ચાંદની એ મારા શહેર મા આવવા ના અણસાર દીધાં છે 🤗♥

No comments:

Post a Comment