આખો દિવસ પોતાને વયસ્ત રાખવાની કળા પણ ટ્રાય કરી લીધી .. તો પણ તું યાદ આવે ..
આજ મારા શબ્દ થોડા ભીના છે
લાગણી ને આંસુ નું મેળવણ છે...
મૌન છું તો માત્ર તારી ખુશી માટે,
એવું ના વિચારીશ કે મારું દિલ દુખતું જ નથી !!
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ -નિરંજન ભગત
ઈશ્વરે સહુને લેસન આપી મોકલ્યા છે...,
આજે નહીં યો કાલે તપાસશે જરૂર...,!
રોજ નું રોજ થઈ જાય તો સારું...,
નહીંતો પૂછવા નઈ રોકાય કે ક્યાં ફટકારું...,!!!
💐G M🙏🐦
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.
#bff
"ન્યાયની અદાલતોથી અન્ય પણ એક અદાલત હોય છે અને તે છે અંતરાત્માના અવાજની, જે બધી અદાલતો કરતા શ્રેષ્ઠ છે."
કયારેક ખોટી શંકાઓ થવા લાગે તો અંતરાત્મા ના અવાજ ને અનુસરવું,
જવાબ હંમેશા સાચો જ મળશે.
દિવસ ના પેહલા સવાર ના મેસેજ થી લઈને રાતના #ગુડ #નાઇટ ના મેસેજ સુધી ની વાતો એટલે #પ્રેમ 😊😃😃😃😃
તારાં હ્રદયનો દરેક ભાર આભાર તરીકે સ્વીકારી લઉં,
જો તુજને પામી શકું જનમો જનમ તો,
કફનને પણ શણગાર તરીકે સ્વીકારી લઉં..!!
વ્યકત કરતા નથી આવડતું
એનો મતલબ એતો નથી કે
અમને પ્રેમ કરતા નથી આવડતો..!!

No comments:
Post a Comment