હું પગલુ ભરુ તારા ભણી ને તારા ધબકારા વધી જાય,,,
બસ એજ વાત તારી મને સૌથી વધુ ગમી જાય!!!
💞🍃💞દર વખતે ગાડીમાં હોઈએ એટલે આપણે ન ભિંજાઇએ એવુ ન હોય...
💕💘💕
હજુ આંખ અને હ્રદય વોટર પ્રુફ થયા જ નથી આ દુનિયામાં....💞🍃💞
💞🍃💞વિતેલી હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય છે,
💕💘💕
બાકી તો બધા ને શાયરી
ને સુવિચાર જ દેખાય છે.💞🍃💞
તને મેળવવા માટે એટલું ગુમાવ્યું છે મેં,
કે હવે તું મળે તો પણ અફસોસ છે..
💞🍃💞અમીરાત શબ્દોની એવી
સાંપડી છે વિરાસતમાં,
💕💘💕
કે અહોનિશ કાગળ
ઉપર લૂંટાવતો ફરું છું.💞🍃💞
💞🍃💞નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ ની,
💕💘💕
જેમાં પહેલા પણ તું
અને
છેલ્લા પણ તું.💞🍃💞
💞🍃💞ટેકવી કાંટા ઉપર મસ્તક સમય,
રાતભર જાગ્યા કરે છે ઘડિયાળ ...........
💕💘💕
વિભા દાવડા..
મધુરી રાતની મીઠી નીંદર...........💞🍃💞
ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી
અને
પુરુષાર્થ ને આખો વંશ હોય છે..
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી
શકતું નથી,અને ઝૂંટવી જાય એ
ક્યારેય નસીબ માં હોતું નથી.
જ્યારે કોઈ હાથ અને સાથ
બંને છોડી દે ત્યારે કુદરત કોઈ
આંગળી પકડનાર મોકલી જ
દે છે કદાચ આનું નામ જ
🌜 જિંદગી 🌛છે......
💕💘💕
💞🍃💞મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી,
💕💘💕
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...
દુઃખની અહીં કોઈ છાયા નથી...💞🍃💞
કહે છે વજન હોય છે એટલે આંસુ નીચે દડી પડે છે.
પણ ખરા વજનદાર આંસુ તો પાપણ ની ભીતર છાનામાંના તરે છે..
બસ એજ વાત તારી મને સૌથી વધુ ગમી જાય!!!
💞🍃💞દર વખતે ગાડીમાં હોઈએ એટલે આપણે ન ભિંજાઇએ એવુ ન હોય...
💕💘💕
હજુ આંખ અને હ્રદય વોટર પ્રુફ થયા જ નથી આ દુનિયામાં....💞🍃💞
💞🍃💞વિતેલી હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય છે,
💕💘💕
બાકી તો બધા ને શાયરી
ને સુવિચાર જ દેખાય છે.💞🍃💞
તને મેળવવા માટે એટલું ગુમાવ્યું છે મેં,
કે હવે તું મળે તો પણ અફસોસ છે..
💞🍃💞અમીરાત શબ્દોની એવી
સાંપડી છે વિરાસતમાં,
💕💘💕
કે અહોનિશ કાગળ
ઉપર લૂંટાવતો ફરું છું.💞🍃💞
💞🍃💞નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ ની,
💕💘💕
જેમાં પહેલા પણ તું
અને
છેલ્લા પણ તું.💞🍃💞
💞🍃💞ટેકવી કાંટા ઉપર મસ્તક સમય,
રાતભર જાગ્યા કરે છે ઘડિયાળ ...........
💕💘💕
વિભા દાવડા..
મધુરી રાતની મીઠી નીંદર...........💞🍃💞
ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી
અને
પુરુષાર્થ ને આખો વંશ હોય છે..
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી
શકતું નથી,અને ઝૂંટવી જાય એ
ક્યારેય નસીબ માં હોતું નથી.
જ્યારે કોઈ હાથ અને સાથ
બંને છોડી દે ત્યારે કુદરત કોઈ
આંગળી પકડનાર મોકલી જ
દે છે કદાચ આનું નામ જ
🌜 જિંદગી 🌛છે......
💕💘💕
💞🍃💞મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી,
💕💘💕
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...
દુઃખની અહીં કોઈ છાયા નથી...💞🍃💞
કહે છે વજન હોય છે એટલે આંસુ નીચે દડી પડે છે.
પણ ખરા વજનદાર આંસુ તો પાપણ ની ભીતર છાનામાંના તરે છે..
No comments:
Post a Comment