કાળો ટીકો લગાવીને એ ફોટો મોકલે છે,
એ જાણે મને કંઈક અજુગતું મોકલે છે.
આમ પાણીની લહેરોની જેમ જિંદગી વહી ગઈ, ખોવાઈ ગયો તું ક્યાંક અને ખાલી હું રહી ગઈ..!!
હું પગલુ ભરુ તારા ભણી ને તારા ધબકારા વધી જાય,,,
બસ એજ વાત તારી મને સૌથી વધુ ગમી જાય!!!
#DDV
લખતો રહીશ હર ધડકન ને શ્વાસ મહી તારું નામ,
મારી હર ધડકનના ઉર્મિઓનો શરાબ બની આવજે તું,
પ્રીતની પ્યાલી અને ઉર્મિઓનાં જામ ભરીને લાવજે તું …
લખતો રહીશ ક્ષિતિજની રેખા ઉપર તારું નામ,
મિલનના મેઘધનુષ્યના બધા રંગો ભરીને આવજે તું,
નભ ને ધરાનાં મિલનની સાક્ષી ક્ષણો ને લાવજે તું …
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
–✍ ખલીલ ધનતેજવી
લખતો રહીશ ખીલતી કળીઓ ઉપર તારું નામ,
ફૂલો ઉપર રેલાતા રોજ ઝાકળની જેમ આવજે તું,
એક મદમાતી પ્રભાતી સુગંધ ભરીને લાવજે તું …
લખતો રહીશ ભીના અક્ષરે તારું નામ હવામાં,
જળ બની વાદળો ઉપર સવાર થઈને આવજે તું,
સુકાયેલી ક્ષણોને વાદળીઓમાં ભરીને લાવજે તું …
કોણે કહ્યું અપરિચિત છીએ હજૂ અમે,
પાપણને પછવાડે ગૂફતગુ માણી છે અમે..!!
#DDV
મારા વિશે કશુંય વિચારી શકું નહીં,
મારા બધા વિચારમાં તારી અસર હશે.

No comments:
Post a Comment