ક્યાંક ને ક્યાંક તો કર્મો ની બીક છે...
બાકી શાને ગંગા પર આટલી ભીડ છે ..???
ઘણીવાર વ્યક્તિ ની સુંદરતા કરતાં...
સરળતા વધારે સ્પર્શી જાય છે..!
Good mrng💕
જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
🌹good morning 🌹
🙏Jay Sheree Krishna 🙏
ત્યાં સુધી જ તમે ઓળખાશો, જયાં સુધી તમે કામ આવશો સાહેબ....
બાકી તો લોકો દીવા સળગાવી ને દીવાસળી ફેકી જ દે છે....
💕💘💕
G@@d morning
"દવામાં કંઈ મજા નથી"
અને
"મજા જેવી કોઈ દવા નથી"
ઓખી એ અનોખી કરી રીત,
ભર શિયાળે સાવન હારે કરી પ્રિત.
કનફયુઝન એ નથી કે કોને મત આપવો ?
કનફયુઝન એ છે કે સ્વેટર પહેરવું કે રેઈન કોટ
લાવ તારી કવિતાઓ, વાંચી ને કૈક કહી જાઉં..
આજે તો તારી શબ્દસામગ્રી માં દૂર સુધી વહી જાઉં..
🌀🌀🌀
કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગી માં
મારા દોસ્તો
જિંદગી હવે શ્વાસ નહીં એમનો સાથ માંગે છે
" વસંતના ગીત ને બેશક પ્યાર કરજો,
પરંતુ પાનખરના ડુંસકાને પણ યાદ કરજો.
યૌવનના ઉન્માદનો વૈભવ સર-આંખો પર
પરંતુ જર્જરિત વૃદ્ધત્વની પણ દરકાર કરજો.
આંખમાં ભલે આંજયા સ્વપ્નો, સ્વાગત છે,
પરંતુ પાંપણ ના અશ્રુને પણ પ્યાર કરજો.
પ્રભાતના ગૌરવને નકારવાની વાત જ નથી,
પરંતુ સંધ્યાના કિરણોને પણ દિલાસો દેજો.
કેટકેટલું કરવું છે, કરી લીધું કેદમાં તે માનવ
પરંતુ ખુલ્લી હથેળીનું પણ મહાત્મ્ય કરજો.
વહેતી નદીના નીર અતિ પાવન,બરોબર,
પરંતુ કિનારાની રેત નું પણ ઋણ યાદ કરજો."
બાકી શાને ગંગા પર આટલી ભીડ છે ..???
ઘણીવાર વ્યક્તિ ની સુંદરતા કરતાં...
સરળતા વધારે સ્પર્શી જાય છે..!
Good mrng💕
જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
🌹good morning 🌹
🙏Jay Sheree Krishna 🙏
ત્યાં સુધી જ તમે ઓળખાશો, જયાં સુધી તમે કામ આવશો સાહેબ....
બાકી તો લોકો દીવા સળગાવી ને દીવાસળી ફેકી જ દે છે....
💕💘💕
G@@d morning
"દવામાં કંઈ મજા નથી"
અને
"મજા જેવી કોઈ દવા નથી"
ઓખી એ અનોખી કરી રીત,
ભર શિયાળે સાવન હારે કરી પ્રિત.
કનફયુઝન એ નથી કે કોને મત આપવો ?
કનફયુઝન એ છે કે સ્વેટર પહેરવું કે રેઈન કોટ
લાવ તારી કવિતાઓ, વાંચી ને કૈક કહી જાઉં..
આજે તો તારી શબ્દસામગ્રી માં દૂર સુધી વહી જાઉં..
🌀🌀🌀
કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગી માં
મારા દોસ્તો
જિંદગી હવે શ્વાસ નહીં એમનો સાથ માંગે છે
" વસંતના ગીત ને બેશક પ્યાર કરજો,
પરંતુ પાનખરના ડુંસકાને પણ યાદ કરજો.
યૌવનના ઉન્માદનો વૈભવ સર-આંખો પર
પરંતુ જર્જરિત વૃદ્ધત્વની પણ દરકાર કરજો.
આંખમાં ભલે આંજયા સ્વપ્નો, સ્વાગત છે,
પરંતુ પાંપણ ના અશ્રુને પણ પ્યાર કરજો.
પ્રભાતના ગૌરવને નકારવાની વાત જ નથી,
પરંતુ સંધ્યાના કિરણોને પણ દિલાસો દેજો.
કેટકેટલું કરવું છે, કરી લીધું કેદમાં તે માનવ
પરંતુ ખુલ્લી હથેળીનું પણ મહાત્મ્ય કરજો.
વહેતી નદીના નીર અતિ પાવન,બરોબર,
પરંતુ કિનારાની રેત નું પણ ઋણ યાદ કરજો."
No comments:
Post a Comment