Tuesday, 12 December 2017

ખબર નય ક્યારે એ દિલ માં રહેવા લાગી,
           કમ્બખતે,
ખાલી જમીન જોઇને કેવી પચાવી પાડી...✍🏻

#આફૂલગુલાબીઠંડીમાંમુલાકાતની_એક 
#મોસમઆવે,
#તુંઈચ્છેઅનેહુંહાજરથાવએવીએક 
#પ્યારીરસમ_આવે ....❤

ℓσνє υ ѕσσσ мα¢н #вαвυ

એક જગ્યાએ સરસ
                  વાક્ય લખ્યું હતું...
                       સાહેબ....
     જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો
                   પોતાને ઊંચા 
              દેખાડવાનું છોડી દો...🌺🌺🌺

માણસ ઓળખતા શીખો,
નહીંતર સારો માણસ પણ
ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !!

બધાને ભેગા કરવાની તાકત
" વિશ્વાસ " માં હોય છે
             અને
બધાને જુદા કરવાની તાકત
" વહેમ " માં હોય છે

સંબંધ ગમે એવો હોય 
તે ક્યારેય ભુલાતો નથી

વાતોથી બંધ થાય  તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં રહે !!!

      . ..જય શ્રી કૃષ્ણ🌹

💦💦💦💦💦
   છાલક નું  ક્ષેત્રફળ
  માપી  ન  શકાય,
  કેમ કે,  છાલક તો
  જળ-ગતિ નો
  છણકો  છે....!
 💦💦💦💦💦
  - ખ્વાબ.

💞🍃💞એના ગાલે શોભતા એ તલ વિશે ન પૂછો કોઈ...

                   💕💘💕

ખોટું તારીફમાં શાયરી રચાઈ જશે...!!💞🍃💞

💞🍃💞શાંત  એ  તોફાન  દુનિયાએ  કદી  જોયું  નથી,

                 💕💘💕

આંખડી  વરસી  રહે  અને  કોઈ  ભીંજાયા  કરે.💞🍃💞

-"ગની"દહીંવાલા

💞🍃💞એમણે કહ્યુ કે હ્રદય મા મને રાખો

                  💕💘💕

મે કહ્યુ કે લ્યો ❤ હ્રદય જ તમે રાખો.💞🍃💞

No comments:

Post a Comment