સાંભળીયું છે કે તું ક્યારે હારતો જ નથી...
એ પ્રેમ....તું ચૂંટણી કેમ નથી લડતો...?💔
#અનુવાદ
ચાલો, મારી વાત છોડો
તમને શું મળ્યું મહોબ્બત કરીને.
Feeling જયારે ઓછી થતી જાય છે,
ત્યારે Reply ટુંકા થઈ જાય છે...
🛣રસ્તા પર પડેલા ⚠પથ્થર જેવી થઇ ગઈ છે
જિંદગી,
જે પણ આવે 🚸ઠોકર મારી જાય છે.....😘
આવશે એક સવાર જે જોરદાર હશે.,❣
મને ઉઠાડવા માટે અવાજ તારો હશે..!!❣
ફોન તો થઇ ગયો સાયલન્ટ તારા ગયા પછી....!!!
પણ તારી યાદોમા દીલ હજુ વાઇબ્રેટ થયા કરે છે...!!!
ધ્યાન રાખજે ક્યાંક મરી ના જાઉં હું,
બહુ જ ઝેરીલી છે આ ખામોશી તારી !!
પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે,
જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતરતો..... !!
[1:54 PM, 12/4/2017] +91 98200 30815: ખબર નથી પડતી કંઈ હવે !
બદલાયું છે શું ?
સમય, તું કે હું ?
શબ્દો છે મારા તારે આધીન...
ને તુ કહે છે કે આ શુ લખે છે....🌹

No comments:
Post a Comment