ઈશ્વરને પણ "હાર્ડનેસ" ગમતી નોહતી.....
એટલે જ કદાચ,
દિલ અને જીભમાં હાડકા નથી ..!!
કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગી માં
મારા દોસ્તો
જિંદગી હવે શ્વાસ નહીં એમનો સાથ માંગે છે..
તું જો છોડવા માંગે તો કારણ પણ બતાવી દેજે,
આમ પણ કારણ વગર ઘણી સજા ભોગવી રહ્યા છીએ અમે !!
તને થોડી છેડછાડ નું મેં કહયું 'તું..
🦋
ને તું તો છૂટાછેડા આપવા ઉતરી પડી..
જીવું છું અહીંયા ..
પણ
જીવ ત્યાં છે...
સમય વીતી રહયો છે એવી રીતે તારી યાદમાં , ટુકડો બરફનો જે રીતે પીગળે શરાબમાં...💞💞💞
આ કલમ પણ કેવી કમાલ કરે છે ?
સૂકી શાહીથી ભીની વાત લખે છે.
તારું 💁🏻આમ પલટાઈ ને જોવું,👁
ઘસેડી ને લઇ જાય છે મને...
અતીત માં...
❤
Online માંથી Typing ની
રાહ જોવામાં આંખોના
નંબર વધી ગયા.
*પરેમ ની ચુંટણી આવે તો કેજો મિત્રો...,
આપણે આ વખતે ફોર્મ ભરવા ની ઈચ્છા છે....😉👍🏻

No comments:
Post a Comment