તારી ખામોશી પર ફિદા તો છું.....જ ....
એક વાર જવાબ પણ આપી દે...
ફનાઃ થઇ જાવ 💓
શાયરી અને અગરબત્તી બંને એક શરખા જ છે
કારણકે બંને સળગે પછી જ લોકો વાહ વાહ બોલે છે 😏
કાલે મને કહેતી હતી...☝🏻😡
આજે બીજા કોઈ ને કહેતી હશે...😡😡
કે તારા થી દૂર જઈશ તો મરી જઈશ...☝🏻😡
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો...
પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછસે કે કઈ રીતેય મર્યા....
ત્રાજવું ઇશ્વરનું અદ્રશ્ય છે!!
હિસાબ તોય બધા દ્રશ્ય છે!!
આંસુના સ્વાદને અપડેટ કરી દે પ્રભુ,
ખબર તો પડે સુખ છે કે દુ:ખ...
નિયમ જ્યારે નિશ્ચય બની જાય...
માણસ ત્યારે સફળ બની જાય...
તારી વ્યસ્ત રેહવા ની મઝા
મારી ઉદાસી ની સજા છે.
શાયરી પણ " ડંખ " મારે છે દોસ્ત !
જરાક ઝેર તો ભેળવી જો "
શબ્દો " મા,
💞🍃💞એક ક્ષણ એના વિના તો ચાલતું નહોતું મરીઝ,
💕💘💕
કોણ જાણે કેમ પણ આખી જિંદગી ચાલી ગઈ...💞🍃💞

No comments:
Post a Comment