રોટલો કેમ રળવો તે નહિ
પણ દરેક કોળીયા ને
મીઠો કેવી રીતે બનાવવો
તેનું નામ કેળવણી...
હ્રદય સુધી એજ
પહોંચતા હોય છે,
જે હ્રદય થી
બોલતા હોય છે...
🙏... Good morning🙏
લુંટાય જાય છે માણસ એટલો બધો જીન્દગીના દાવ મા, પછી તો એને સોનું પણ વેચી દેવું પડે છે પિત્તળના ભાવમાં .........
Good morning
કેટલુ સરલ છે આ વાક્ય*
" નિદ્રા એટલે કરેલી ભૂલો ની સમાપ્તિ.
અને
સવાર એટલે બાકી રહેલી જીંદગી નો પહેલો દિવસ.
સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે, જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.!
💕💘💕
Good morning...☕☕
🙏🏻🌷શ્રીજીબાપા સ્વામીબાપા 🌷🙏🏻
🍃વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફૂલોની રંગોળી સુશોભિત થઈ,
ઉઘાડી આંખો ને યાદ કર્યાં તમને તો દિવસની🌞 શરૂઆત અલૌકિક થઈ. 🍂
🍁સુપ્રભાત 🍁
👏🌻જય શ્રી સ્વામિનારાયણ 🌹👏
પાગલ😘🙈😍
ઓય સાંભળ ને.,. યારા.,.🌹😘
🙈🙊🙉
લાયક શબ્દો મળશે તો જરૂર જતાવીશ,
કેટલો પ્રેમ કરું છું એ લખીને બતાવીશ !!
😘😘😘😘😘
સાચા પડીએ કે ખોટા, આપણું વર્તન, હૂંફ, શબ્દો અને સંગાથ ન બદલે એ જ સાચો સંબંધ.
આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...
ભગવાને બે સરસ ગિફ્ટ આપી છે.
એક પસંદગી..
બીજી છે.. તક
પસંદગી છે સારા જીવન માટે ની અને....
તક છે જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે ની....!!!
💐 શુભ સવાર 💐
💞🍃💞ફરિયાદ આવી છે ધબકારાની કે
કોણ છે ...
💕💘💕
એવું બીજું કે જે મારી સાથે ધબકયા કરે છે💞🍃💞
💞🍃💞ચુપ છે આજે લોકો મારા શબ્દો જોઇને,
💕💘💕
ખબર છે મારા શબ્દોમાં એમની સાથે વીતેલી ઘટનાઓ છે..💞🍃💞

No comments:
Post a Comment