તમે જે આંનદ કરો છો . . .
તેની પાછળ કોઈની દુવા છે . . .
બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .
નસીબ જયારે સાથ છોડે છે ને . . .
ત્યારે જ સંબંધો હાથ જોડે છે . . .
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો....
સમજવું કે દિવસ સુધરી ગયો છે.
🌞 Good morning " "
🙏 જય માતાજી 🙏
ઘણીવાર વરસાદ એવો પડે ,
ચિતા પર ચઢો ને સળગવા ન દે…
[9:15 AM, 12/12/2017] +91 98257 78933: મિત્ર 'સારા' લાગે
ત્યારે નહીં પણ,
મિત્ર 'મારા ' લાગે ત્યારે
મિત્રતા ની શરૂઆત થાય.........
Good morning 🌹🌹
👉🏻તું મારો 👫સાથ આપીશ કે નહીં એ પૂછવાનો😌 પ્રશ્ન જ નથી,😘👉 તું જ💁 મારો શ્વાસ છે 👉તારા વગર જીવવાનો કોઈ અથૅ જ નથી😌😌😌
ભલે અત્યારે તને મારી આંખોમાં દર્દ નથી દેખાતું,
પણ મને વિશ્વાસ છે કે તારી આંખોમાં મને એક દિવસ પસ્તાવો જરૂર દેખાશે !!
પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું,
બાકી નફરતમાં તો તારો ઉલ્લેખ પણ ના હોય !!
કરે જો કોઈ મને મનાવવા નો વાયદો,
તો આજ મારે થોડું રિસાઈ જવા ની ઈચ્છા છે...
🌺🙏🏻🙏🏻🌺
💞🍃💞અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું,
મળ્યું શું, ગુમાવ્યું શું,
સવાલ ઘણા, જવાબ એક: મિત્ર...💞🍃💞
💕💘💕
💞🍃💞ધ્યાન થી
જોઈએ તો
આંખોથી સાંભળી શકાય છે.
અને
ધ્યાન થી વાંચીએ
તો મૌન પણ વાંચી શકાય છે.💞🍃💞
💕💘💕
નારાજ હો તો,
પડખુ ફેરવજો -
પથારી નહીં !
💕💘💕
ઈશ્વર પાસે બધી વાત મૂકી દેવી...
પછી એ જાણે...
અને એનું ત્રાજવું જાણે...
આપણે છુટ્ટા...

No comments:
Post a Comment