યાદ તને પણ આવશે એ પળ,.
કે કોઈ તો હતુ જ્યારે કોઈ નોતૂ.
લોહીના સંબંધની પરિક્રમા કરો,
ને...
બીજા સંબંધની સમીક્ષા કરો.
ઉપરવાળો બનાવે છે કંઈ સમજી વિચારીને,
તો...
ઉપરવાળાના સંબંધને ફકત નામથી સમજી બદનામ ન કરો.
વિદાય હંમેશા રડાવી જાય છે.
પછી એ .....
દીકરીની હોય કે જીંદગી ની.👍🏼👌🏻
*હું પણ શોધમાં છું જે મારુ હોય,
કોઈક એવું, જે બીજા કોઈનું ના હોય....
હું આજે પણ તારી સાથે
સમય પસાર કરું છું,
તારા વગર એ જ સ્થળે બેસીને
રાતની સવાર કરું છું.....👑
કિસી ને ક્યાં ખુબ કહા હે..,
"ઝીંદગી તસ્વીર ભી હે ઔર તકદીર ભી",
મનચાહે રંગો સે બને તો તસ્વીર,
અનચાહે રંગો સે બને તો તકદીર👍🏼👌🏻
આપણા જ આપણી પથારી ફેરવે છે......બાકી બીજા ને ક્યા ખબર હોય છે આપણી પથારી ક્યા પાથરી છે..👌🏻👍🏼
💞🍃💞આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે,
💕💘💕
જે પોતાના નસીબથી ખુશ છે !!💞🍃💞
💐🙏Good Morning🙏💐
યાદ કરું કે ભૂલી જાઉં જાન. તને.....
*તુંજ કહે હવે કંઈ રીતે માનવું તને....
💞🍃💞આશિક કહો કે પ્રેમી....પાગલ કહો કે દીવાનો...જેવો છું તમારો છું....💞🍃💞
કે કોઈ તો હતુ જ્યારે કોઈ નોતૂ.
લોહીના સંબંધની પરિક્રમા કરો,
ને...
બીજા સંબંધની સમીક્ષા કરો.
ઉપરવાળો બનાવે છે કંઈ સમજી વિચારીને,
તો...
ઉપરવાળાના સંબંધને ફકત નામથી સમજી બદનામ ન કરો.
વિદાય હંમેશા રડાવી જાય છે.
પછી એ .....
દીકરીની હોય કે જીંદગી ની.👍🏼👌🏻
*હું પણ શોધમાં છું જે મારુ હોય,
કોઈક એવું, જે બીજા કોઈનું ના હોય....
હું આજે પણ તારી સાથે
સમય પસાર કરું છું,
તારા વગર એ જ સ્થળે બેસીને
રાતની સવાર કરું છું.....👑
કિસી ને ક્યાં ખુબ કહા હે..,
"ઝીંદગી તસ્વીર ભી હે ઔર તકદીર ભી",
મનચાહે રંગો સે બને તો તસ્વીર,
અનચાહે રંગો સે બને તો તકદીર👍🏼👌🏻
આપણા જ આપણી પથારી ફેરવે છે......બાકી બીજા ને ક્યા ખબર હોય છે આપણી પથારી ક્યા પાથરી છે..👌🏻👍🏼
💞🍃💞આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે,
💕💘💕
જે પોતાના નસીબથી ખુશ છે !!💞🍃💞
💐🙏Good Morning🙏💐
યાદ કરું કે ભૂલી જાઉં જાન. તને.....
*તુંજ કહે હવે કંઈ રીતે માનવું તને....
💞🍃💞આશિક કહો કે પ્રેમી....પાગલ કહો કે દીવાનો...જેવો છું તમારો છું....💞🍃💞
No comments:
Post a Comment