કેવળ ફૂલમાંથી ફોરમ જન્મે એવું નથી
ક્યારેક કોઈનું આગમન સર્વત્ર મહેક ફેલાવી -રેલાવી સઘળું સુગંધિત કરીદે તેમ પણ બને
ગુડ મોર્નિંગ
આંખેથી ઊભરાઈ જવું,
આંસુઓની એટલી જ ઔકાત..
#હું #મરી જાવ તો મારી #લાશ ને #હાથ ના લગાડતી...
#તારી #પાછળ મેં #જિંદગી #બગાડી છે,
#તું મારુ #મોત ના #બગાડતી...
[1:22 PM, 12/12/2017] +91 81699 10971: તે
એક પત્ર
મારા હાથમાં આપ્યો,
મેં
તારી આંખો જ
વાંચી લીધી!
💕💘💕
સંબંધો તો જીન્સ જેવા
હોવા જોઈએ .....
એકદમ રફ એન્ડ ટફ...
જેમ જુના થાય એમ વધુ ગમે...
🍧Good Afternoon🍧
એ પણ શું જીદ હતી
*જે તારી - મારી વચ્ચે ઍક હદ હતી *
મુલાકાત તો શકય નહોતી
પણ મહોબ્બત બેહદ હતી....❤
જો કોઇ તમારુ દિલ દુભવે તો ખોટુ લગાડતા નહી*
પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ પર વધારે મીઠા ફળ હોય,
*તેને જ પત્થર વધારે ખાવા પડે છે
અહંકાર ના ઓડકાર ખાનાર ને..
કયારેય લાગણીનું ભોજન પચતું નથી..!
હા મને ખબર છે નથી આવડતું મને પ્રેમ કરતા પણ હા જેટલો કર્યો એટલો "તને "જ કર્યો છે..
પિંજરું સોનાનું હોય એનો મતલબ એવો નથી એ ખુશ હોય.....
પંખી ઓને તો ખુલું આકાશ જોઈએ છે ખુશ રહી શકે.....🙂🙃🙃

No comments:
Post a Comment