બહુ સંભાળીને
ચાલવું સંબંધો ના વરસાદ માં...
એના રેઇનકોટ
નથી મળતાં ક્યાંય બજાર માં....
-આપ સદા ખુશ અને સુખી રહો...
💞🍃💞હોને લગતા હે હિસાબ,,
નફે ઓર નુકસાન કા.....
💕💘💕
માસુમ સી મહોબ્બત
વ્યાપાર હો ગઈ....!!💞🍃💞
💞🍃💞આપણે આજથી નવું 'ધોરણ' શરૂ કરીએ...
💕💘💕
એક-બીજાના દિલમાં રોજ 'હાજરી' ભરીએ !!💞🍃💞
મને પુસ્તક થી પણ વધુ પ્રિય,
તારી આંખો હું હજી વાંચુ જ છુ..,
તું તારી તોફાની લટો ને કહી દે ..
કે થોડી'ક વાર ડીસીપ્લીન જાળવે.!
💞🍃💞સંબંધ ગમે એવો હોય
તે ક્યારેય ભુલાતો નથી
💕💘💕
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં રહે.💞🍃💞
સ્પર્શનો સળવળાટ તો સમજી શકાય છે
પણ અહેસાસનો
ખળભળાટ પણ અનોખો હોય છે
બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે,
કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે !!
💕💘💕
🙏🏻🌹 શુભ સંધ્યા 🌹🙏🏻
💞🍃💞દિલથી તમે ભેટજો, ખુદ ને હું સમાવી લઈશ
💕💘💕
રૂદનમાં સાથ આપજો, હાસ્ય હું ફેલાવી દઈશ…!!! 💞🍃💞
💞🍃💞જોઈને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
💕💘💕
મારા સપના નો ભાર જ્યારે મેં પિતાની આંખ માં જોયો...!!💞🍃💞
💞🍃💞પડી ગઇ એકવાર યાદ કરવાની ટેવ જાશે નહીં,
💕💘💕
અને કહેશો ભૂલી જવાનુ તો એ પણ ફાવશે નહીં...💞🍃💞
💞🍃💞દિલનુ તો એવુ છે ને
તમને જોઈને ય ધડકે છે...
ને
💕💘💕
તમને જોવાય ધડકે છે....💞🍃💞
ઋતુમાં બદલાવ થયો તો બધાએ મજાક કરી :
સ્વેટર પહેરવુ કે રેઈનકોટ ?
ભજીયા ખાવા કે અડદીયા ?
અરે વ્હાલા,
ખેડૂતની ચિંતા કોઈએ ના કરી !
માવઠાના કારણે પાક નિષ્ફળ જશે તો એ બિમાર માઁ ની દવાઓ લાવશે કે પીઠી ચોળેલ દિકરી માટે પાનેતર !? ✅ 🌹🙏🏻
ચાલવું સંબંધો ના વરસાદ માં...
એના રેઇનકોટ
નથી મળતાં ક્યાંય બજાર માં....
-આપ સદા ખુશ અને સુખી રહો...
💞🍃💞હોને લગતા હે હિસાબ,,
નફે ઓર નુકસાન કા.....
💕💘💕
માસુમ સી મહોબ્બત
વ્યાપાર હો ગઈ....!!💞🍃💞
💞🍃💞આપણે આજથી નવું 'ધોરણ' શરૂ કરીએ...
💕💘💕
એક-બીજાના દિલમાં રોજ 'હાજરી' ભરીએ !!💞🍃💞
મને પુસ્તક થી પણ વધુ પ્રિય,
તારી આંખો હું હજી વાંચુ જ છુ..,
તું તારી તોફાની લટો ને કહી દે ..
કે થોડી'ક વાર ડીસીપ્લીન જાળવે.!
💞🍃💞સંબંધ ગમે એવો હોય
તે ક્યારેય ભુલાતો નથી
💕💘💕
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં રહે.💞🍃💞
સ્પર્શનો સળવળાટ તો સમજી શકાય છે
પણ અહેસાસનો
ખળભળાટ પણ અનોખો હોય છે
બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે,
કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે !!
💕💘💕
🙏🏻🌹 શુભ સંધ્યા 🌹🙏🏻
💞🍃💞દિલથી તમે ભેટજો, ખુદ ને હું સમાવી લઈશ
💕💘💕
રૂદનમાં સાથ આપજો, હાસ્ય હું ફેલાવી દઈશ…!!! 💞🍃💞
💞🍃💞જોઈને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
💕💘💕
મારા સપના નો ભાર જ્યારે મેં પિતાની આંખ માં જોયો...!!💞🍃💞
💞🍃💞પડી ગઇ એકવાર યાદ કરવાની ટેવ જાશે નહીં,
💕💘💕
અને કહેશો ભૂલી જવાનુ તો એ પણ ફાવશે નહીં...💞🍃💞
💞🍃💞દિલનુ તો એવુ છે ને
તમને જોઈને ય ધડકે છે...
ને
💕💘💕
તમને જોવાય ધડકે છે....💞🍃💞
ઋતુમાં બદલાવ થયો તો બધાએ મજાક કરી :
સ્વેટર પહેરવુ કે રેઈનકોટ ?
ભજીયા ખાવા કે અડદીયા ?
અરે વ્હાલા,
ખેડૂતની ચિંતા કોઈએ ના કરી !
માવઠાના કારણે પાક નિષ્ફળ જશે તો એ બિમાર માઁ ની દવાઓ લાવશે કે પીઠી ચોળેલ દિકરી માટે પાનેતર !? ✅ 🌹🙏🏻
No comments:
Post a Comment