યાદ આવે તો યાદ કરી લેજો
કામ પડે તો મિસકોલ કરી લેજો....
મને તો આદત પડી ગઈ છે.....
આવા શિયાળાની વહેલી સવારમાં તમોને યાદ કરવાની........
પણ આજે મોડુ ઉઠાયું માફ કરી દેજો..
☕☕ચાલો ચા પીવા. .
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!
જયારે મૂડ ખરાબ હોય ત્યારે એક શબ્દ પણ ખરાબ ન બોલવો...
કારણ કે મૂડ સુધારવા માટે મોકો મળે છે પણ શબ્દ સુધારવા માટે મોકો નથી મળતો
મને એ સંબંધો ખુબજ ગમે છે..
જેમા હું નહીં પણ આપણે હોય..!
ટહુકા સાદ કરે ટેરવા ના આવિજા
ટંકાર અહંમ નો છોડી દે આવિજા
તડપે તન મન છોડ મંથન આજે
તરસેે ટેરવા તારા સુંવાળા ,
સ્નેહ સભર સ્પર્શ ને સમજી
આવિજા
વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે....
વરસતુ હોય .. તારું વ્હાલ તો અનહદ સુધી ગમે...
ભૂલી તુ જઈશ મને હસતા હસતા
યાદ તુ આવીશ મને હંમેશા અમસ્તા અમસ્તા
એક દીવસ મે બા ને
whatsapp વાપરતા શીખવ્યું ,
બીજે દીવસે તેણે સૌથી
પહેલો મેસેજ કર્યો
" બેટા તુ જમ્યો ? "
"મા તે મા"
આખી જીન્દગી હું વારંવાર
એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું,
અરીસો સાફ કરતો રહ્યો...
કેવી અજીબ વાત બની ગઈ
જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત,
હું તને માફ કરતો રહ્યો...!
ન્યાય દેવાવાળો મારી
ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને,
બધાનો ઇન્સાફ કરતો રહ્યો.
જે મારી વિરુદ્ધ હતા એમને
મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને
મારી ખિલાફ કરતો રહ્યો.
ખુદ મારા વિષે તો
રતીભાર પણ જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે
વાદવિવાદ કરતો રહ્યો...!
જીવન આખું કેવળ
હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું
બરબાદ કરતો રહ્યો...!
ખુદ મનેજ સમજવામાં હું
જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના
વરસો પ્રમાદ કરતો રહ્યો...!
વર્તમાનમાં શું થઇ રહ્યું છે
એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે
બહુ સંતાપ કરતો રહ્યો...!
બીજાઓને પણ કૈક કહેવું છે
એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન
વાર્તાલાપ કરતો રહ્યો.
મારી કવિતાઓ ખુદ મને જ
કહી સંભળાવીને,
હું ખુશ થઈને 'વાહ'...'વાહ'
કરતો રહ્યો...!
ભળી સ્નેહ લાગણી તારી મુજ હૈયે,
કલમને સ્નેહ લખવાનું બહાનું મળ્યું.
કામ પડે તો મિસકોલ કરી લેજો....
મને તો આદત પડી ગઈ છે.....
આવા શિયાળાની વહેલી સવારમાં તમોને યાદ કરવાની........
પણ આજે મોડુ ઉઠાયું માફ કરી દેજો..
☕☕ચાલો ચા પીવા. .
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!
જયારે મૂડ ખરાબ હોય ત્યારે એક શબ્દ પણ ખરાબ ન બોલવો...
કારણ કે મૂડ સુધારવા માટે મોકો મળે છે પણ શબ્દ સુધારવા માટે મોકો નથી મળતો
મને એ સંબંધો ખુબજ ગમે છે..
જેમા હું નહીં પણ આપણે હોય..!
ટહુકા સાદ કરે ટેરવા ના આવિજા
ટંકાર અહંમ નો છોડી દે આવિજા
તડપે તન મન છોડ મંથન આજે
તરસેે ટેરવા તારા સુંવાળા ,
સ્નેહ સભર સ્પર્શ ને સમજી
આવિજા
વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે....
વરસતુ હોય .. તારું વ્હાલ તો અનહદ સુધી ગમે...
ભૂલી તુ જઈશ મને હસતા હસતા
યાદ તુ આવીશ મને હંમેશા અમસ્તા અમસ્તા
એક દીવસ મે બા ને
whatsapp વાપરતા શીખવ્યું ,
બીજે દીવસે તેણે સૌથી
પહેલો મેસેજ કર્યો
" બેટા તુ જમ્યો ? "
"મા તે મા"
આખી જીન્દગી હું વારંવાર
એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું,
અરીસો સાફ કરતો રહ્યો...
કેવી અજીબ વાત બની ગઈ
જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત,
હું તને માફ કરતો રહ્યો...!
ન્યાય દેવાવાળો મારી
ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને,
બધાનો ઇન્સાફ કરતો રહ્યો.
જે મારી વિરુદ્ધ હતા એમને
મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને
મારી ખિલાફ કરતો રહ્યો.
ખુદ મારા વિષે તો
રતીભાર પણ જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે
વાદવિવાદ કરતો રહ્યો...!
જીવન આખું કેવળ
હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું
બરબાદ કરતો રહ્યો...!
ખુદ મનેજ સમજવામાં હું
જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના
વરસો પ્રમાદ કરતો રહ્યો...!
વર્તમાનમાં શું થઇ રહ્યું છે
એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે
બહુ સંતાપ કરતો રહ્યો...!
બીજાઓને પણ કૈક કહેવું છે
એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન
વાર્તાલાપ કરતો રહ્યો.
મારી કવિતાઓ ખુદ મને જ
કહી સંભળાવીને,
હું ખુશ થઈને 'વાહ'...'વાહ'
કરતો રહ્યો...!
ભળી સ્નેહ લાગણી તારી મુજ હૈયે,
કલમને સ્નેહ લખવાનું બહાનું મળ્યું.
No comments:
Post a Comment