એ નહોતી મારી પ્રેમિકા ,
કે નહોતી મારી દુલ્હન,
મેતો એને માત્ર સ્વરૂપે ,
એક વાટ નિરખતી જોઈ હતી..
પ્રેમ
ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને.
કદાચ હું યાદ ના કરુ
તો તમે કરી લેજો
બાકી 'એ યાદ ના કરે
તો હું શું કામ કરુ' ?
બસ આ જ શબ્દો
સબંધ બગાડે છે.
શબ્દોમાં ક્યાં તુ શોધે છે એ તો છે વ્યર્થ...
આંખોને વાંચ એમાં જ છે બધા અર્થ..
હવે કોઈ "દિ" પ્રેમ નય થાય
એ છોકરી પણ એક હતી ને આ દિલ પણ એકજ છે.
અમને પણ સાચ્ચો પ્રેમ કરવા વાળું મળશે ..
આખી દુનિયા તો બેવફા નહિ નીકળે..
દરેક સબંધ એક હુંફ માંગે,
પછી એ શબ્દોની હોય, સ્પર્શની હોય કે
પછી વિચારોની......
મારું ચાલેને તો આ દીલમાં
એક દરવાજો નાખી દઉ..
જેથી કોઇને જવું હૉય તો
ખોલીને જાય આમ તોડીને નહિ
ફૂલોની સુગંધ તમારા મનને
મેહકાવી જાય,
ઠંડી હવા તમારા દિલને સ્પર્શી જાય,
જયારે યાદ કરો તમે
જીવનની મીઠી ક્ષણો,
ત્યારે તમને અમારી યાદ
આવી જાય.
હે પ્રભુ તે જે નથી આપ્યુ
તેનો અફસોસ કયારેય નહિ કરું
કારણ કે
તે એવું પણ ઘણું આપ્યુ છે જેની મે કલ્પના પણ નહોતી કરી
કે નહોતી મારી દુલ્હન,
મેતો એને માત્ર સ્વરૂપે ,
એક વાટ નિરખતી જોઈ હતી..
પ્રેમ
ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને.
કદાચ હું યાદ ના કરુ
તો તમે કરી લેજો
બાકી 'એ યાદ ના કરે
તો હું શું કામ કરુ' ?
બસ આ જ શબ્દો
સબંધ બગાડે છે.
શબ્દોમાં ક્યાં તુ શોધે છે એ તો છે વ્યર્થ...
આંખોને વાંચ એમાં જ છે બધા અર્થ..
હવે કોઈ "દિ" પ્રેમ નય થાય
એ છોકરી પણ એક હતી ને આ દિલ પણ એકજ છે.
અમને પણ સાચ્ચો પ્રેમ કરવા વાળું મળશે ..
આખી દુનિયા તો બેવફા નહિ નીકળે..
દરેક સબંધ એક હુંફ માંગે,
પછી એ શબ્દોની હોય, સ્પર્શની હોય કે
પછી વિચારોની......
મારું ચાલેને તો આ દીલમાં
એક દરવાજો નાખી દઉ..
જેથી કોઇને જવું હૉય તો
ખોલીને જાય આમ તોડીને નહિ
ફૂલોની સુગંધ તમારા મનને
મેહકાવી જાય,
ઠંડી હવા તમારા દિલને સ્પર્શી જાય,
જયારે યાદ કરો તમે
જીવનની મીઠી ક્ષણો,
ત્યારે તમને અમારી યાદ
આવી જાય.
હે પ્રભુ તે જે નથી આપ્યુ
તેનો અફસોસ કયારેય નહિ કરું
કારણ કે
તે એવું પણ ઘણું આપ્યુ છે જેની મે કલ્પના પણ નહોતી કરી
No comments:
Post a Comment