Saturday, 9 December 2017

તારું ને મારુ Relationship એ અથાણાં જેવું છે...
થોડું ખાટું થોડું મીઠું...

The ચટપટા love...😘❤


કાશ... તારા પ્રેમમાં હું નિલામ થઈ જાઉં,

આખરી બોલી તું લગાવે ને #હું તારો થઈ જાઉં...

શું લખું એના રૂપ વિશે,
લખવા બેસું તો શબ્દો પણ

નખરા😘કરવા લાગે છે...


TRUE....વઘારનો લિમડો 

વઘારનો લિમડો પણ 
કઈક શિખવાડી જાય છે.

બીજી શાકભાજી સાથે 
એ મફતમા લેવાય છે.

ગરમાગરમ વઘારના તેલમા 
એ અધકચરો જ તળાઈ જાય છે. 

ભાણામા આવે ત્યારે 
બાજુપર મુકાઈ જાય છે.

પણ જેવો  પણ વ્યવહાર 
એની સાથે થયો હોય,
વાનગીને સરસ એવી
 Aroma આપી જાય છે. 

લિમડો પણ એક હકિકત
શિખવાડી જાય છે,
મફત મળતી વસ્તુની કદર જ 
ક્યા થાય છે?

🤔


💞🍃💞ઉંમર નાની અને અનુભવ ઓછો હતો,

               💕💘💕


સમજ ઓછી પણ પ્રેમ સાચો હતો...💞🍃💞


💞🍃💞સહુ નું માનવું છે કે બધા મને હરાવે છે,

                   💕💘💕


હકીકત સાવ જુદી છે ઘણાં ને હું જીતાડું છું...💞🍃💞


💞🍃💞રાધાની લત તો કાનુડો પણ ના છોડી શક્યો,

                 💕💘💕


એટલે જ તો બધા મંદિરમાં રાધા સાથે જ બેઠો !!💞🍃💞


💞🍃💞દરિયાનું દુ:ખ મને ત્યારે સમજાયું,

                   💕💘💕


જ્યારે આંખનું ટીપું હોઠે અટકયું!💞🍃💞


જયારે તું ખોવાય જાય છે
               દુનિયાની ભીડમાં ..
ત્યારેની એકલતાનો 

                 અનુભવ અઘરો લાગે છે ...


આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?

વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.










No comments:

Post a Comment