Saturday, 9 December 2017

એના પ્રેમ નો
*કેવી રીતે હિસાબ લગાવીએ

જે ગળે
લગાવીને કહે છે કે
*તું બઉ જ ખરાબ છે...



તારાથી વાત નથી થતી તો શૂ થયું

આજે પણ તારા ભાગનો સમય

*તારા વિચારોમાં જ વહી જાય છે



અંદરથી સળગતો હોય તેને શોધી તેની સાથે  બેસવા જજો  !!

સળગાવ્યા પછી ના બેસણા તો વેસ્ટ ઓફ  ટાઈમ છે.




💞🍃💞પડી ગઇ એકવાર યાદ કરવાની ટેવ જાશે નહીં,

                   💕💘💕

અને કહેશો  ભૂલી જવાનુ તો એ પણ ફાવશે નહીં...💞🍃💞



💞🍃💞દિલનુ તો એવુ છે ને 
તમને જોઈને ય ધડકે છે...
ને    
                  💕💘💕

તમને જોવાય ધડકે છે....💞🍃💞



🔔 ઋતુમાં બદલાવ થયો તો બધાએ મજાક કરી :

સ્વેટર પહેરવુ કે રેઈનકોટ ?
ભજીયા ખાવા કે અડદીયા ?

અરે વ્હાલા,

ખેડૂતની ચિંતા કોઈએ ના કરી !
માવઠાના કારણે પાક નિષ્ફળ જશે તો એ બિમાર માઁ ની દવાઓ લાવશે કે પીઠી ચોળેલ દિકરી માટે પાનેતર !? ✅ 🌹🙏🏻



💞🍃💞મોજને ક્યારેય પેન્ડીંગમાં રાખવી નહીં..

                 💕💘💕

કારણ કે,
સમયનું ક્યારેય રીઝર્વેશન થતું નથી....💞🍃💞



જ્યારે પ્રથમ વાર યુદ્ધ થયું હશે , ખરેખર કિરતાર ખૂબ રડ્યો હશે , એના બનાવેલો માનવી આજે એને બનાવી ગયો , એના નામે એક ગુન્હો થયો હશે...



💞🍃💞તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા,   

                  💕💘💕

હવે બીજે કશે તમને રખાય એવું નથી !!💞🍃💞



અજીબ કશમકસ થય રહી છે...
.
તુ છે જીંદગી ને જીંદગી જઈ રહી છે...



No comments:

Post a Comment