તારાં પર ખર્ચ કરવા માટે
મારી પાસે કાંઈ ખાસ નથી.
" થોડોક સમય છે..!! "
" થોડાક સપનાં ઓ છે..!! " અને
" થોડોક હું છું..!! "
તું હવાની જેમ આવી આરપાર થઈ જા,
આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા.
બેઉમાંથી એક તો તારે થવું જ પડશે,
રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા.
તારા હર એક શબ્દ મારી રુહ ને અડીને નિકળે છે...
તુ પત્થર ને અડે તો પણ વાંસળીનો સ્વર નીકળે છે....!!
હાથો થી હાથ છૂટે
ક્યાં એનો વાંધો
પણ , તું
હાથવેંતમાં હોવી જોઈએ..
વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે....
વરસતુ હોય જો તારું વ્હાલ તો અનહદ સુધી ગમે.....
તુ મને ગમી ગઈ ♥♥♥♥
તુ મને ગમી ગઈ
નેટ મા મુલાકાત થયી.
પછી વાત થઈ.
લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.
.....ને તુ મને ગમી ગઈ.
શું હતો તારા શબ્દ નો જાદુ.
કે આ દિલને તુ અસર કરી ગઈ.
ન રહ્યો ચેન, ન રહ્યો કરાર.
.....ને તુ મને ગમી ગઈ.
મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા.
જાણે પાનખરને વસંતના ઓરતા.
પૂછ્યું મળવાનું તને તો,
તું હસી ને વાત ટાળી ગઈ.
......ને તુ મને ગમી ગઈ.
કોયલ જેવો મીઠો ટહુકો તારો.
મારા નામનો સાદ તારો.
શુ મીઠો અવાજ તારો,
તુ મને બેહોશ કરી ગઈ.
.....ને તુ મને ગમી ગઈ.
તને મળવુ જરુરી છે.
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે.
કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે
અને આ દિલ બોલી ઉઠે
પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ.
💞🍃💞લાગણી છૂટ્યા પછી...
💕💘💕
સંબંધ ક્યાં 3 તલ્લાક ના મહોતાજ હોય છે..!!!💞🍃💞
💞🍃💞જે વ્યક્તિ સ્વયંની સાથે ખુશ ના રહી શકે
💕💘💕
તેની સાથે કોઈ ખુશ ના રહી શકે.💞🍃💞
💞🍃💞અલગ અલગ થાક ના છે અલગ અલગ ઉપાય
કોઈ ખોળે જઈને ઉતારે
💕💘💕
તો કોઈ દોસ્ત ના ખંભે જ હળવો થાય....💞🍃💞
💞🍃💞ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........ 💕💘💕
તન્હા છું પણ ફાલતુ નથી,,,,,,,,💞🍃💞
મારી પાસે કાંઈ ખાસ નથી.
" થોડોક સમય છે..!! "
" થોડાક સપનાં ઓ છે..!! " અને
" થોડોક હું છું..!! "
તું હવાની જેમ આવી આરપાર થઈ જા,
આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા.
બેઉમાંથી એક તો તારે થવું જ પડશે,
રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા.
તારા હર એક શબ્દ મારી રુહ ને અડીને નિકળે છે...
તુ પત્થર ને અડે તો પણ વાંસળીનો સ્વર નીકળે છે....!!
હાથો થી હાથ છૂટે
ક્યાં એનો વાંધો
પણ , તું
હાથવેંતમાં હોવી જોઈએ..
વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે....
વરસતુ હોય જો તારું વ્હાલ તો અનહદ સુધી ગમે.....
તુ મને ગમી ગઈ ♥♥♥♥
તુ મને ગમી ગઈ
નેટ મા મુલાકાત થયી.
પછી વાત થઈ.
લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.
.....ને તુ મને ગમી ગઈ.
શું હતો તારા શબ્દ નો જાદુ.
કે આ દિલને તુ અસર કરી ગઈ.
ન રહ્યો ચેન, ન રહ્યો કરાર.
.....ને તુ મને ગમી ગઈ.
મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા.
જાણે પાનખરને વસંતના ઓરતા.
પૂછ્યું મળવાનું તને તો,
તું હસી ને વાત ટાળી ગઈ.
......ને તુ મને ગમી ગઈ.
કોયલ જેવો મીઠો ટહુકો તારો.
મારા નામનો સાદ તારો.
શુ મીઠો અવાજ તારો,
તુ મને બેહોશ કરી ગઈ.
.....ને તુ મને ગમી ગઈ.
તને મળવુ જરુરી છે.
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે.
કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે
અને આ દિલ બોલી ઉઠે
પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ.
💞🍃💞લાગણી છૂટ્યા પછી...
💕💘💕
સંબંધ ક્યાં 3 તલ્લાક ના મહોતાજ હોય છે..!!!💞🍃💞
💞🍃💞જે વ્યક્તિ સ્વયંની સાથે ખુશ ના રહી શકે
💕💘💕
તેની સાથે કોઈ ખુશ ના રહી શકે.💞🍃💞
💞🍃💞અલગ અલગ થાક ના છે અલગ અલગ ઉપાય
કોઈ ખોળે જઈને ઉતારે
💕💘💕
તો કોઈ દોસ્ત ના ખંભે જ હળવો થાય....💞🍃💞
💞🍃💞ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........ 💕💘💕
તન્હા છું પણ ફાલતુ નથી,,,,,,,,💞🍃💞
No comments:
Post a Comment