કોઈની આદત લાગવામાં વાર નથી લાગતી
પણ આદત છોડવામાં આખી જિંદગી નીકળી જાય છે.
💞🍃💞ભર શિયાળામાં આ વરસાદ પડ્યો છે
💕💘💕
નક્કી એ પણ કોઈનાં પ્રેમમાં તડપ્યો છે..💞🍃💞
💞🍃💞ખબર નઈ કેમ મારો નંબર ડિલીટ કરી દીધો હશે ??
💕💘💕
શુ એક નંબર સેવ રાખવા થી ફોન મેમરી ફુલ થતી હશે ?💞🍃💞
💞🥀💞ન હથિયારથી મળે છે,
ન અધિકારથી મળે છે,
દિલમાં જગ્યા તો માત્ર
લાગણી અને વ્યવહારથી જ મળે છે.💞🥀💞
💕💘💕
ભર શિયાળામાં આ વરસાદ પડ્યો છે
નક્કી એ પણ કોઈનાં પ્રેમમાં તડપ્યો છે..
શિયાળાની ઠંડી
અને સાથે ભિંજાયેલી રાત.
શુભરાત્રી...
જય શ્રી કૃષ્ણ.❣❣
ઘરમાં 🏡પિતાનું 🙎♂સ્થાન " મસ્તક" નું છે ,,
જયારે માતાનું 🙎 સ્થાન "હ્રદય " નું છે ,,
મસ્તક ઘર 🏡 ચલાવે છે ,,,
જયારે હ્રદય ઘર 🏡 ટકાવે છે ,,
અેટલે જ તો કહેવાય છે
🙎 "" માતૃદેવો"" ભવ : 👏
🙎♂ "" પિતૃદેવો "" ભવ: 👏
🙏Good morning🙏
💐ફૂલ કયારેય બીજી વાર ખીલતાં નથી,
જનમ કયારેય બીજી વાર મળતો નથી,
મળે છે હજારો લોકો, પણ
હજારો ભૂલ માફ કરનાર
મા-બાપ બીજા મળતા નથી.🙏
😍શુભ પ્રભાત😘
દરેક સારું કાર્ય પહેલાં અસંભવ લાગે છે...
શુપ્રભાત મિત્રો

No comments:
Post a Comment