દર વખતે ગાડીમાં હોઈએ એટલે આપણે ન ભિંજાઇએ એવુ ન હોય...
*હજુ આંખ અને હ્રદય વોટર પ્રુફ થયા જ નથી.
કોઈક ને આપી પણ એજ શકે છે ,
*જે માંગ્યા ની કિંમત જાણતો હોય..!!
*જ્યારે થઈ જાય કોઈ ની આદત,
તેને જ કહેવાય મોહબ્બત..
તારી યાદ માં ભીના કાગળ મોકલ્યા અમે
ચીઠ્ઠી માં ભરી ખારા ઝાકળ મોકલ્યા અમે.
નઝરથી મળી નઝર અને લાગણીઓને વહેમ થઇ ગયો..
મારા શબ્દોને તારા વર્ણન સાથે પ્રેમ થઇ ગયો..!!
💞🍃💞તારા માટે હું "અહેમ"
💕💘💕
વાહ રે મારો "વહેમ"💞🍃💞
💞🍃💞એક છે જુનું દરદ, બેચાર છે જુના જખમ,
💕💘💕
બસ હવે એથી વધારે દિલ જીગરમાં કઈં નથી.💞🍃💞
💞🍃💞ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........ 💕💘💕
તન્હા છું પણ ફાલતુ નથી,,,,,,,,💞🍃💞
💞🍃💞અલગ અલગ થાક ના છે અલગ અલગ ઉપાય
કોઈ ખોળે જઈને ઉતારે
💕💘💕
તો કોઈ દોસ્ત ના ખંભે જ હળવો થાય....💞🍃💞
💞🍃💞જે વ્યક્તિ સ્વયંની સાથે ખુશ ના રહી શકે
💕💘💕
તેની સાથે કોઈ ખુશ ના રહી શકે.💞🍃💞
*હજુ આંખ અને હ્રદય વોટર પ્રુફ થયા જ નથી.
કોઈક ને આપી પણ એજ શકે છે ,
*જે માંગ્યા ની કિંમત જાણતો હોય..!!
*જ્યારે થઈ જાય કોઈ ની આદત,
તેને જ કહેવાય મોહબ્બત..
તારી યાદ માં ભીના કાગળ મોકલ્યા અમે
ચીઠ્ઠી માં ભરી ખારા ઝાકળ મોકલ્યા અમે.
નઝરથી મળી નઝર અને લાગણીઓને વહેમ થઇ ગયો..
મારા શબ્દોને તારા વર્ણન સાથે પ્રેમ થઇ ગયો..!!
💞🍃💞તારા માટે હું "અહેમ"
💕💘💕
વાહ રે મારો "વહેમ"💞🍃💞
💞🍃💞એક છે જુનું દરદ, બેચાર છે જુના જખમ,
💕💘💕
બસ હવે એથી વધારે દિલ જીગરમાં કઈં નથી.💞🍃💞
💞🍃💞ફુરસદ માં યાદ કરતા હોય તો ના કરતા
કેમ કે હું........ 💕💘💕
તન્હા છું પણ ફાલતુ નથી,,,,,,,,💞🍃💞
💞🍃💞અલગ અલગ થાક ના છે અલગ અલગ ઉપાય
કોઈ ખોળે જઈને ઉતારે
💕💘💕
તો કોઈ દોસ્ત ના ખંભે જ હળવો થાય....💞🍃💞
💞🍃💞જે વ્યક્તિ સ્વયંની સાથે ખુશ ના રહી શકે
💕💘💕
તેની સાથે કોઈ ખુશ ના રહી શકે.💞🍃💞
No comments:
Post a Comment