Saturday, 9 December 2017

જેની લાગણી મળી છે એને
          પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા 
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો .....પણ જે 
તમારા બની જાય એમને
         સાચવી લેજો.......
    🌹💞 Good morning 💞🌹



 જેની લાગણી મળી છે એને
          પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા 
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો .....પણ જે 
તમારા બની જાય એમને
         સાચવી લેજો.......
    🌹💞 Good morning 💞🌹



❣એમ કાંઈ કાચા હૃદયનાં લોકોનું આ કામ નથી,
જીગર જોઈએ, જે નથી મળવાનું એને ચાહવા માટે !!



 જિંદગીની સ્મરણયાત્રામાં

સારા મિત્રોનું સ્મરણ 

એ સૌથી

સુખદ અનુભવ છે.....

કારણ કે....

એ બહુ અલ્પ હોય છે.....
  

        💖સુપ્રભાત💖



 દરરોજ  ડૂબે  એમની  શેરી સુવાસમાં,
દરરોજ ત્યાં ભરાય છે મેળો ગુલાબનો.
       - દીપક બારડોલીકર.



છેક નીચે ધરા પરથી એને કોણ વઢ્યું

કે આ આભ પોષ મહિને આટલું  રડયું !!


વધારે કંઈ નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારી તલાશ પૂરી થઇ જાય છે !!



કોણ મોહતાજી વસંતોની કરે, 
તમને સંભારું , ને ખીલે છે ગુલાબ !...



ઓખી એ અનોખી કરી રીત,
ભર શિયાળે સાવન હારે કરી પ્રિત...



શોધી શકાય તો શોધવી છે મારા શમણાંની એ કબર,

દફનાવી દેવાં છે એ શબ્દો જે નથી કરતાં તારા હદય ને અસર...



No comments:

Post a Comment