Friday, 29 December 2017

શોધુ છું શબ્દો, હ્રદય વ્યકત કરવા. 
જડે તો આપો, સંક્ષિપ્તમાં લખવા.

મન હોવું જોઈએ યાદ કરવા માટે,

સમય તો આપોઆપ મળી જાય.

પ્રેમ❤શું છે એ વ્યક્તિ ને પૂછો..!

જેણે દિલ💔તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય...

હું  જાણે  ડિસેમ્બર...
તું લાગે,જાન્યુઆરી

બેસીએ , બસ લગોલગ......

જાળવી અંતર, વર્ષભર નું!!!
તેને યાદ કરીને ઉઠવું અને તેને યાદ કરી ને સુઈ જવું...
કેટલું સરળ છે તેનું ના થઇ ને પણ તેનું થઈ જવું...💕

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,


દિલ તો આપણા બંનેનું સરખું રોયું છે !!

પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે.... 

કોઈ ના માટે રોવાથી કોઈ આપણું નથી થતું...

તારા ને મારા સબંધો તો જનમો જનમ ના...
ના તૂટે કે નાં રૂઠે...................

એ મને કેતી .... ,  તારી આંખો બહુ સરસ છે......
મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે..


રાત ઢળી પડે ને અજવાશ થાય....💞
તારી હર એક યાદ થી જ મારી સવાર થાય😍❣

ખોવાયલો હતો તારા વિચારોમાં ને..
કોઈએ નામ મારુ પૂછી લીધું ,,
બોલવુ હતુ કંઇક ને નામ તારુ બોલી લીધુ..

એ લાગણી છે.... મારી.... 
કયારેક ને કયારે તો એ ભીંજાશે..

હથેળીમાંથી
અચાનક ઢોળાઈ ગયેલા અક્ષરો ને...
ફરી ભેગાં કરતાં જણાયું
 કે...
તારા નામ નાં
બે અક્ષરો ખૂંટયાં છે...!!!

બાળીને રાખ કર્યા કરે છે, મને એ.... 

ખામોશી રાખના ઢગલાનો અંગાર છે...
ચાહત શું છે, તને નહીં તો કોને કહું. 
જાણે જ છે તું, છતાં ફરીને કહી જોઉં.

અત્તર ને
  કોઈએ  પૂછ્યું--
  તારી  સુગંધ નું
  રહસ્ય  શું ?

  અત્તર  કહે  -
  ફુલો નું  મૃત્યુ.....!!

મળે આંખોથી આંખો ને બઘો સંવાદ થઈ જાએ,

મરીઝ એક જ સિતમ છે,એ પ્રસંગ અપવાદ થઈ જાઅે.

💞🍃💞પ્રેમ નું ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી,

                    💕💘💕



પ્રેમી ના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો.💞🍃💞

અવાજો નાં નગરમાં તું,
મૌન રાત્રી બનીને આવજે !

મૌનની મહેફિલ હશે !
તું હશે, હું હોઇશ,
અને,
આપણી વચ્ચે જે કંઇ હશે એ..
ના તારું હશે, ના મારું હશે,
આપણું એક સહિયારું,
શ્વાસો નાં તાર માં થી ઉદભવેલું,

એક મજાનું મૌન ગીત હશે..!

'એ આવશે'.. કહ્યું પવને કાનમાં

પાંદડાં બધાં.. પંખી થઈ ગયાં...

પ્રેમની બાહોંમાં હું ઘટા બનીને રહું 
હું તો ખુશ્બુ છું, હું હવા બનીને રહું 

તારા રિસામણાની એ સજા મળી અમને,
આ જગતમાં ફક્ત હું કજા બનીને રહું..

ચંદ્રના પ્રેમમાં સળગતી રહી ચાંદની..,*
મારા પરવાનાની હું શમા બનીને રહું..

ઈશ્કની રાહોમાં કદમ માંડે જ્યાં મોહતરમા,*
એની નસનસમાં,  હું નશા બનીને રહું..

છે તમન્ના એટલી, બસ એ જ સપનું..;*
એના અધરો પર, હું દુવા બનીને રહું..

લાવી ઝંખના આશિકીના દ્વારે અમને,*

એની આગોશમાં, હું વફા બનીને રહું..!!*

હું એ યાદ છું જે તને યાદ નથી! 😢😢😢😢

જ્યારે "તું" શબ્દ થી જ્યારે "તમે" શબ્દ માં 
પરિવર્તીત થાય ને સાહેબ સમજી લેજો કે 
જીવન માં કોઈ આપણું મળી ગયું......

કૃષ્ણ પૂછે છે રાધા ને...
આટલું બધુ કેમ ચાહે 💓💞 છે મને...
રાધા કહે છે,
પ્રેમ 💗 ના સેતુ માં કયારેય હેતુ નથી હોતા...

જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
 માણસ ને #ચોઈસ નથી આપતી..





આવી રીતે મને યાદ ના કર્યા કર...
.
અહીં અચાનક રાત્રે નીંદર ઉડી જાય છે

દરિયાના કાંઠે ઉભીને જૂએ વાલમની વાટની વાત.
તસ્તતસ્તું જોબનીયું ને મિલનનો તલસાટ પ્રિતની વાત.

દરિયા કાંઠે જીવાતી આ નોખી જિંદગીની કહાણી,
કેમ કરી કહું તને વ્હાલા મનના એ વલોપાતની વાત.


દરિયાની લહેરો જેવી ભરતીને ઓટની ચાલતી જિંદગી,
મરજીવા બની જીવવુંને મૌત સાથે યારી કરવાની  વાત.

દરિયાની દિલાવરી દિલમાં સાચવી નીતનવીન સફર કરતાં,
આતો થે એવા જવાંમર્દ દરિયાખેડુની જિંદગીની વાત.

કાજલ સમુંદરમાં મઝધારે ખોવાતા ખારવાના ખારા આસું ,
ખારાસ અા ખોવાતા ખારવાના અધૂરા શમણાની વાત.

કાજલ
                      💕💘💕

આપણા સંબંધનુ એક પાનુ તે ફાડી નાંખ્યુ છે ...

મે એને વાળી ને રાખ્યુ છે .

*** શક્ય નથી ***

થવું હતું તારું પણ હવે શક્ય નથી..
બનવું હતું તારું પણ હવે શક્ય નથી..
મળવાનું હતું તને પણ હવે શક્ય નથી..
મિલન થાત આપણું પણ હવે શક્ય નથી..
ચાહત હતી તને પણ હવે શક્ય નથી..
અરમાનો તો છે હજુયે તારા થવાના "પારસ"
પણ થઈને બેઠું છે કોઈક તારું તો હવે શક્ય નથી..

                     💕💘💕

હું ન આવું તો તું બહુ વેઇટ ન કર;

 બસ તું આવવામાં કદી લેઇટ ન કર.

પ્યાર ન કરવો હોય તો ન કર મને;

 તારી મરજી,

 પણ મને હેઇટ ન કર.

💞🍃💞યાદ તો હું પણ તમને આવીશ...,

                💕💘💕

કે કોઈક હતુઁ...,
જ્યારે કોઈ નોતુ.💞🍃💞

💞🍃💞એક માલા ની જેમ મારી આત્મા ને તમારા માં પરોવી છે.

                    💕💘💕

યાદ રાખજો હો હું તૂટી જઈશ તો વિખરાઈ તમે પણ જશો..💞🍃💞

💞🍃💞તું નક્કી કર કે કેવી રીતે કરવો છે પ્રેમ,

                   💕💘💕

કાં તો સંપૂર્ણ કર અને કાં તો હપ્તા કરી દે !!💞🍃💞

💞🍃💞ફરિયાદ આવી છે,
ધબકારા ની કે!

કોણ છે એવું બીજું કે;
જે મારી સાથે,

ધબક્યા કરે છે..💞🍃💞

               💕💘💕   

*તરી યાદો માં જ જોને ૨૦૧૭ પુરુ થઇ ગયું  
અને તારી  ખ્વાહીશોમાં જ ૨૦૧૮ શરુ થઇ જશે
💞🍃💞તમે છો એ જ મહત્ત્વ નુ છે મારા માટે,
કોના છો...? 

એના થી મને કઈ ફરક નથી પડતો...💞🍃💞

                  💕💘💕

💞🍃💞કહી ન શકાય એવો પ્રેમ હોય છે.

                 💕💘💕

સહી ન શકાય એવો કેમ હોય છે?...💞🍃💞

💞🍃💞પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ

                💕💘💕

હરણીઓ ક્યારે ફુદકી જાય નક્કી નહી,💞🍃💞

💞🍃💞ક્યાંથી સમજાય તને મારી વ્યથા?

                   💕💘💕

હું મૌનમાં રડું છું...ને તું દર્દ શોધે છે શબ્દમાં...💞🍃💞

સ્પશઁનો એટલો થયો અનુભવ,
કે હથેળી ફકીર લાગે છે,

તું એટલે
સજેલ શણગારે

શરમાળ પ્રતિબિંબ

મારી ફરતે એવી રીતે છે તારી યાદ,


જાણે નીલકંઠ ના ગળે નાગ. 

તબિબે મુજ મરીઝ ની દવા લખી છે,


ઈલાજમાં તારી ઝુલ્ફોની હવા લખી છે... 

તારો નશો ન ઉતરે 

એ ધ્યાન તારે રાખવાનું છે. 

તું સ્મરણ ની ઝાંઝરી ઉતારી ને આવ્યા કરે...


રાત આખી હું પડખા ફેરવ્યા કરું છું..


જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે?

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

કેમ કહું મને એ સવાલ કેવો ખુચ્યો..
જ્યારે દર્દ આપનારે જ મારો હાલ પૂછ્યો

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

તું જો ખબર અંતરનો વહેવાર રાખે
*તો, હું પણ ઘાયલ થવાનો તહેવાર રાખું....

તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.

તું પૂછતી હતી ને કે કેટલો પ્રેમ કરો છો,

લે પકડ આ મોબાઈલ ને ગણી જો મારી શાયરીઓ !!

💞🍃💞દિલમાં જેના માટે પ્રેમની ખાણ છે,

                   💕💘💕


એ જ મારા પ્રેમથી અજાણ છે.💞🍃💞

💞🍃💞સ્મિત ફરક્યુ હોઠો પર ને તમારી યાદ આવી ગઈ,

                  💕💘💕

બસ આટલુ જ લખ્યુ ત્યા તો હેડકી આવી ગઈ..!!💞🍃💞

💞🍃💞તારા અને મારા વચ્ચે જ અંતર રહી ગયા...

                💕💘💕


બાકી અહીં તો ધરતી ને આકાશ પણ એક થઈ ગયા..!💞🍃💞
પ્રથમ દ્રષ્ટિ એ થઇ ગઈ પ્રીત એને , 
અમે જીવન ફના કીધું,અને એને 
ક્ષણ ને અમર રાખી.

એક દિન જબ હુઆ ઇશ્ક કા અહેસાસ ઉન્હે,
વો હમારે પાસ આકર પૂરે દિન રોતે રહે,
ઔર હમ ઇતને ખુદગરજ થે યારો,
કી આંખે બંધ કરકે કફન મેં સોતે રહે.

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !
છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!

નજર ચાહતી હૈ દીદાર કરના,
દિલ ચાહતા હૈ ઉન્હેં પ્યાર કરના, 
કયા સુના ઉ દિલ કા આલમ નશીબ મેં લિખા થા ઉનકા ઇન્તઝાર કરના...

ધણા દિવસોથી હિચકીઓ નથી આવી મને...

લાગે છે મારી યાદોના સૌદા બીજે થઈ રહયા છે...

નથી  ખબર   કેવી પ્રીત  કરું છું હું..

જે નથી  થવા ની  મારી  તેનો થઈ રહ્યો છું હું..😔

કહી તો દીધું કે હું ભૂલી જઈશ તને,
પણ સત્ય એ છે કે હું એને ક્યારેય ભૂલી નહીં શકું !!

તમને જો હઠ અમને ભુલવાની તો.
અમારી પણ ઍક હઠ છે તમને 
અમારી યાદ અપાવવાની.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી..

તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી...

#વિનોદ_જોશી

💞🍃💞અધૂરા છે આજે પણ એ સવાલના જવાબ,

                 💕💘💕

જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી...💞🍃💞
તું ગઈ કાલે હતી એવી જ છો આજે પણ ફરક 
ફક્ત એટલો છે કે આજે તારે ગળે મંગળસૂત્ર છે.

પગલી તારે જેટલું અભિમાન છે,
એનાથી #ડબલ અમારું માન છે !!

💞🍃💞લ્યો ઉન્નતિની આરઝૂ પૂરી થઈ 'મરીઝ',

                💕💘💕

ઊડી રહી છે ખાક અમારી હવાની સાથ.💞🍃💞

- મરીઝ

💞🍃💞મહત્વ તારુ ઘટતુ જાય છે ખુદા,

                  💕💘💕

પ્રથમ દવા પછી દુવા કરે છે દુનિયા.💞🍃💞

- મરીઝ

💞🍃💞સાવ સાદી અને સરળ રીત છે અમારી આ મહોબત મા,

                   💕💘💕

ચાંદ તારા તોડી લાવવાની વાતો હુ નહી કરુ.💞🍃💞

- મરીઝ

💞🍃💞પ્રયાસ ખુબ સરસ હતા ! મારા દર વખતે ઈઝહાર મા,

                   💕💘💕

પણ આ મને અવગણવાની જુની એમની ટેવ છે.

- મરીઝ

💞🍃💞દર્દ આપો તમે હવે છુટથી,આ નઠારુ હસવાનો,

                   💕💘💕

અભિનય પણ હવે ફાવી ગયો છે.💞🍃💞

- મરીઝ

💞🍃💞તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,

                    💕💘💕

મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.💞🍃💞


-મરીઝ

💞🍃💞ધાયલ થયો નજરથી ધાતક આંખો એવી અણિયારી મળી

                     💕💘💕


પી' ગયો એના હાથે સરોવર *પનધટે એવી પનિહારી મળી.💞🍃💞

શરદની ચાંદની રાતે સુકોમળ સ્પર્શે તમે છેડી હતી હળવે સિતારી ! યાદ આવે છે.

કલેજે ખેલતી ભમ્મર કટારી હતી કેવી પરસ્પર પ્રીત પ્યારી ! યાદ આવે છે.


મેં કીધું હતું, "ગાળ બોલવાથી mind fresh થાય છે."

" તો તો પ્રેમમાં પડવાથી દિલ પણ Fresh થતું હશે નહીં !! "

એ ટોણો મારી ગઈ

તારો reply તો ન આવ્યો.
પણ મેસેજ મળી ગયો.

એણે મને કીધું, 'તું મને આમ ગોળ ગોળ ના ફેરવ'

મેં કીધું, 'હું ગોળ ગોળ નથી ફેરવતો પણ આપણે બંનેએ સાથે ગોળ ગોળ ફરવાનું છે.'

( અગ્નિ ની સાક્ષી એ )

રૂમાલ આપજો.
દિલ ઘાંઘરે છે.

મને તમારો મનગમતો ટાઈમપાસ 
બનાવવા આભાર.

આવજો.

તને તારાથી વધારે સમજુ છું એટલે જ તો 
તને પ્રેમ કરવા છતાં તને કહી નથી શક્યો.

દિલ તૂટે છે વારંવાર તારા જવાથી.
ક્યારેક તો વિચાર, 
થિંગડા વાળું દિલ કેટલું ટકે !!

હા, flirt થતું હશે ગોપીઓ સાથે.
બાકી પ્રેમ તો રાધા સાથે જ થાય.

આજે તું મારી smile નું કારણ છો.
કાલે તું મારા આંશુ નું કરણ હોઈશ.

અડાડી જો મને હોઠે તને બીજું ગળપણ નહિ ભાવે

યાદ કરવા જઈશ પણ બીજું સગપણ નહિ ફાવે.
સંધ્યાની આંખમાં લાલાશ શેની છે,
પુછોને એને તલાશ શેની છે...????

તમે કેમ મલકો છો તસવીર જોઈ ?
હતું કોણ એમાં અમારા થી સુંદર  ?

💞🍃💞ફરિયાદ આવી છે ધબકારાની કે

કોણ છે ...      💕💘💕

એવું બીજું કે જે મારી સાથે ધબકયા કરે છે💞🍃💞

💞🍃💞તને ભીંજવવા મારે વાદળ થઈ જવું છે
તારી આંખોમાં વસવા કાજળ થઈ જવું છે 

                     💕💘💕

ચાલવુ છે તારો હાથ ઝાલી આ પ્રેમના પંથે 
ફરમાન આવે મોતનું તો મારે આગળ થઈ જવું છે.💞🍃💞

💞🍃💞દર્દને ઠોકર લગાવી જીવી ગયા દાસ ખૂશીને બનાવી જીવી ગયા.. .

                   💕💘💕

એક માનૂની અહમ લઇને ફરતી હતી..
શબ્દનો સીનો બતાવી જીવી ગયા💞🍃💞

તું મર્યાદા ની રેખા છે
તું શીતળતાની છાયા છે
તું મધુર વાણીની માલીક છે
તું સુંદરતાની પરિભાષા છે 
તું મારા પ્રેમની પડછાય છે

💞મને એક એવી છોકરી થી પ્રેમ છે ,
જે વાત ઓછી કરે છે ને દિલથી યાદ વધુ કરે છે.

💞🍃💞તારી આંખોની એરણ પર હું ધારદાર થયો

                💕💘💕

તને સ્પર્શયા વીના હું તારી આરપાર થયો....💞🍃💞

💞🍃💞આ પ્રેમ છે - નથી એમાં પરાઈ વગની જરૂર

                    💕💘💕


જરાયે સરખો - બીજાના વતી પ્રયાસ ન હો💞🍃💞

ફરક ફક્ત એટલો જ છે કે ત્યારે તારા દિલમાં હતું ફક્ત મારું નામ !

ને આજે પણ મારા હાથના ટેટુમાં સંગાથે કોતરેલું છે આપણું નામ !

💞🍃💞એમને જોયા પછી ની દશા કાયમ રહી,
કોઈપણ વાતાવરણ માં મન પરોવાયુ  નહિ,

                    💕💘💕

ઝાંઝવા પાછળ ભટકનાર ની શી હાલત થઇ,
બે-કદમ પાણી હતું, તરસ્યા થી દોડાયું નહિ...💞🍃💞
- નાઝીર દેખૈયા 💐

💞🍃💞એમ પીડાને  હું હરાવું છું

                    💕💘💕

તું વધારે છે, હું વધાવું છું..💞🍃💞

કવિ- સુનીલ શાહ

💞🍃💞છુ હું તો આઇના જેવો, અપેક્ષા કંઇ મને કેવી ?

                    💕💘💕

કરી લો આપ પોતે આપના દીદાર મારામાં.💞🍃💞

 બેફામ

💞🍃💞આંખ મહીં આજુ શમણાં ,

                       💕💘💕


રોજ તારા આગમન ના..💞🍃💞

સાવ  કોરા  હોઠ  તેં  ચૂમ્યા  નથી,

ને તોય લીલા ઘા હજી રુઝયા નથી...

સાંભળને,
કાલે થોડા શબ્દો મોકલ્યા હતા તને,
પણ પાછા આવ્યા ત્યારે થોડા ભીના ભીના હતા...

સફેદ મેઘધનુષ અને રંગીન અંધારું,
તારા વિશે હું કેટલું કેટલું વિચારું..?

પરદા ઉપર નિસાર  છે  દશઁનની  ઝંખના,
જોયા નહીં મેં કિન્તુ એ જોતા રહ્યા મને...

'તારા હોવું" ની સ્થિતિ માંથી.
"તારા માં હોવું" ની અવસ્થા જન્મે..
બસ એ જ પ્રેમ..!

મેઘધનૂષ ના રંગોસમુ જીવન જીવતી..

અને જીવલેણ સત્ય પ્રામાણિક પણે 
બોલતી સ્ત્રી ને જીરવવા તો સિંહ નુ 
કલેજું જોઇએ જ..

Thursday, 28 December 2017

"I am always with you",
"I can't live without  you",
આ વાકયો તારા કેટલાં 'જુઠ્ઠા' હતાં,
પણ બવ 'ગજબ'નાં હતા..!

💞🍃💞એ મને મળીને પણ ના મળ્યા,

                     💕💘💕

અને હું એમને ભૂલીને પણ યાદ કરું છું !!💞🍃💞

💞🍃💞હું દરિયાની માફક નથી કે કિનારાને સ્પર્શી ને પાછો વળી જાઉં,

                   💕💘💕

હું આંખોના ઉંબર લગોલગ ઉભો છું હૃદયલગ જવાની તું પરવાનગી દે.💞🍃💞

💞🍃💞મને ખંજર ની તેજસ્વિતા ગભરાવી નથી શકતી,

                      💕💘💕

કે હું જોયાં કરું છું જે ચમક છે મારા કાતિલમાં..!💞🍃💞


- મરીઝ

સંબંધ મેં બાંધ્યા મારી લાગણી થી.

નથી કરવો પ્રેમ કોઈ માંગણી થી..


પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે, 
એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે...
પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને
ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે...

એ વ્યક્તિ ને હું કેમ રડાવી સકુ,
જે વ્યક્તિ ને મેં ખુદ રડી રડી ને માગ્યા હોય...

દિલને ધડકતા નહી જોયું હોય કોઈએ, 
પણ એક તને જોઈને મારા દિલ ના ધબકારા 
જરૂર વધી જાય છે...❤

મારી  દોસ્તી  માં  નીતરતા  પ્રેમ ને  

તમે  સમજયા નહીં..બધું  સમજીને ..!!

આ  દિલના  એક એક  ધબકારે  સમય 

ગાળ્યો  ...તમને  સમજવાં...છતાંય...

તમે  સમજયા નહીં...!!⚘💕

જયાં  જોઉં છું ત્યાં  બસ તારી જ  છબી  દેખાય છે...
આ  હોઠ  મારાં બસ  અમસ્તા જ  મલકાય છે...

થોડું  દુઃખ  થયું  હતું..પણ  હવે  સમજાય  ગયું...
ક્ષણભર માં જ પ્રેમ  વિકલ્પ  બની જાય છે..!!

ધીરે થી યાદ આવ્યા તમે 
હદય ની ધડકન વધારી તમે

કેમ આભાર માનું તમારો 
પ્રીત કરતા શીખવ્યું તમે ...🍁

હું તો તને મૂંગા મોઢે જ ચાહું છું...

પરંતુ...

મારા દિલ ના ધબકારા ઘોંઘાટ કરે એમાં મારો શુ વાંક..

તુ જાણે પતંગ છે ને ...
હુ છુ તારી ઙોર ...

છુટી ને તારા થી મારે જાવુ કઈ કોર...

બાજી લગાઙી છે બાજી બગાઙી છે...

મનઙુ જુગારી આ કેવુ ઙફોળ....

લાગી રે લાગી રે તારી ધુન લાગી....

ઘણા msg આવતા હોય છે મોબાઈલમાં..
પણ,દરેક વ્યક્તિ એક "પાગલના" msg ની રાહ જોતી હોય છે.

કહે તો ઢળતી સાંજને હું રોકું.....!!!
વહેતી બેફામ લાગણીઓને રોકું.....!!!

મળે પરવાનગી જો "તારી" મને.....!!!

આજે થોડું "તને "હું "મારામાં" રોકું.....!!!
તારો હાથ જ તો પકડયો છે એમા કેમ આટલી ગભરાય છે 

અરે ગાંડી તુ આટલી બધી કેમ શરમાય છે

બાગ ના ફુલો પણ તને જોઇને કરમાય છે

તારો ચેહરો જોઇને અરીસો પણ શરમાય છે

તુ મને એવી ગમે છે

નાના બાળક ને ચોકલેટ જેવી ગમે છે

કેટલા વ્યાકુળ છીએ તારા પ્રેમમાં...
તને ખોઈ ને પણ,હજી સુધી તારા છીએ...💕

તારું મૌન સળગાવી નાંખે છે,આ દિલની ઈચ્છાઓ ને...
નહીતો બાકી બધું જ સારું છે તારી આ છબીમાં..💕

હર એક આ શીતળ રાતો થી...ફરિયાદ છે મને,
જેમાં મહેસુસ ન થાય તારી હથેળી ની ગરમાહટ..💕

હું કેહતો રહ્યો...કે બીજો પણ છે મારો ઈલાજ...
પણ લોકો તો તારું જ નામ લેતા રહ્યા...😥

લખી ચુક્યો છું હું તારા માટે, લાગણીઓ બહુ બધી...
તો પણ જેટલુ ચાહું છું તને, એટલું લખી ના શક્યો...💕

જ્યારે તમે ઉદાસ થઈ, કોઈને યાદ કરીને રડતા હો છો,
 ત્યારે એ વ્યક્તિ બીજા જોડે હસવામાં વ્યસ્ત હોય છે...

પ્રેમના નશામાં આવીને હું એને...
ભગવાન માની બેઠો હતો,
સાલુ ભાન તો ત્યારે આવ્યું જ્યારે...
એણે મને કહ્યું કે,

ભગવાન કોઈ એકનો નથી હોતો...
💞🍃💞આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,

                   💕💘💕

જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.💞🍃💞

💞🍃💞મારી આંખો માં જે ઉજાગરાનો થાક છે

                      💕💘💕

એમાં તારી આંખો નો ય થોડો વાંક છે.💞🍃💞

💞🍃💞હોંઠ સુધી પહોંચતા તારા સ્પર્શ ને બે હાથો થી મહેસૂસ કરું છું.... અંતે

                    💕💘💕

 તારી ખૂશ્બૂ  મારા રોમેં રોમ માં મહેસૂસ કરું છું.....💞🍃💞

💞🍃💞પ્રેમ ની દવા શોધાય તો ઠીક,

                   💕💘💕


બાકી તારા સ્પર્શ જેવો કોઈ મલમ નઈ.💞🍃💞

💞🍃💞એક રાતે ભર સભામાં મારી ગઝલો સાંભળી, 
એક ગભરુ નારના ગાલો ગુલાબી થઈ ગયા. 

                      💕💘💕

દ્ગશ્ય આ રંગીન જોઈ શાયરો ના જુથમાં, 

જે શરાબી ન હતા તે પણ શરાબી થઈ ગયા....💞🍃💞

💞🍃💞મોરપિચ્છ નાં રંગો થી રંગી છે મેં જીંદગી...

                   💕💘💕


એક રંગ તમારો પણ ઉમેર્યો છે, ચાલશે ને???💞🍃💞

કહ્યુ હતુ જયોતિષે
"તને પાણીથી ઘાત છે"
દરીયાથી દૂર રહ્યો

તો અશ્રુમાં ડૂબી ગયો!!

💞🍃💞તારી વફાદારીનો વિશ્વાસ હું એવી રીતે નિભાવીશ,

                    💕💘💕


તું સપનામાં યાદ કરજે,હું હકીકત બનીને આવીશ.💞🍃💞

જે ગમે છે તેજ પૂછે છે! 
 તને કોણ ગમે છે?  
હવે એને કેવી રીતે  કહૂ
 કે મને તો તૂજ ગમે છે

ધીરે થી યાદ આવ્યા તમે 
હદય ની ધડકન વધારી તમે

કેમ આભાર માનું તમારો 

પ્રીત કરતા શીખવ્યું તમે ...🍁

Wednesday, 27 December 2017

જિંદગી ! આ કેવી ક્ષણ છે !
 સાંજનું વાતાવરણ છે,
 તું નથી, તારાં સ્મરણ છે…

તારું અને મારુ ,
.......સરનામું મળે એમ તો નથી...
છતાં કોઈ શોધે તારામાં
...અને હું ના મળું. સાવ એવું પણ નથી..

અમારાં આજ અહીં પગલાં 👣👣થવાનાં,
☁ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી 🌾ડાળીઓએ,
🌺ફૂલોની🌹 ય નીચી નજર થૈ ગઇ છે.

ધાર્યું હતુ કે દરેક સંબંધોમાં
નાગરવેલનાં પાન સમી ભીનાશ
અને ગુલકંદ જેવી મિઠાશ હોય.
પણ, હવે સુક્કા મેવાંના સંબંધો 
કિંમતી બનતા જાય છે.

જયારે જયારે મારી લખેલ આ બે લીટી ને તું લાઈક કરી જાય છે,

ત્યારે ત્યારે અહીં બગાડેલ બધો સમય વ્યાજ સાથે વસુલ થઈ જાય છે...🌷😍😘

💞🍃💞સ્મિત કરતો ચહેરો તમારી 
શાન વધારે છે     💕💘💕
પરંતુ,
સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે. 💞🍃💞

તારાં સુરીલા અવાજ થઈ દિલ  મારું ધબકે છે..
કર્યોં છે જાદું તારાં અવાજે મારાં પર કૈઇક એવો,
પાગલ આ દિલ મારું,
તારાં જ વિચારોમાં રમે છે!!
#💕😘

તારા ગાલનું એ ખંજન...
મારી નજરનું પૂર્ણવિરામ છે...

કયાંક ભરી છે કયાંક ખાલી છે
બાટલી આ જો બહુ ન્યારી છે.
નશાની વાત તો જગ જાણીતી છે 
પણ કેટલાક તાળાની આ ચાવી છે.
ઉલઝી ગયેલી ઝુલ્ફો ને જીંદગી 
મળે સાકી તો થોડી સહુલિયત છે.
તરફેણમાં કયાં છું હું આ નશાની 
આ તો હાલાત જરા હાલક ડોલક  છે.
દ્રશ્યો ચોખ્ખા જોયા પછી પડી ચશ્માંની જરૂર 

શરાબ શું કરે" નીલ "આંખોની હાલત કફોડી છે.




ઘણી અધૂરી ઈચ્છાઓ લખી આ "મન" એ આજે,
ઈચ્છા છે...આ મારા શબ્દો તારા દિલ ના સરનામેં પોસ્ટ કરું..

[2:59 PM, 12/26/2017] +91 98200 30815: ઠંડી  લાગે છે...એટલે...

તારી  ગરમ  યાદોં  ની  ચુસ્કી  લગાવી 

દઉં  છું...!!

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, 
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, 
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, 
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

તમારી આખો માં પણ પ્રેમ દેખાય છે. 
શું એ ખરખર છે , 
કે પછી મારાજ પ્રેમ નું પ્રતિબિંબ છે.

દિલને "તારી" હાજરી નો એહસાસ કાંઈક 
એવો જોઈએ, કે જેટલી વાર જીદ હોય મારી 
એટલી વાર, બસ મને "તું" જોઈએ...

ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી, 
વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને 
તો આગ લાગી જાય મારા ❤ છે.

તારી યાદમાં તો આજે ,
ઓળા રોટલા પણ ન ભાવ્યા ‌..

કાશ .....
તું આવીને મને Merry Christmas કહે .....💕
ને હું તને Merry Me કહું .......

તું મને પ્રેમ કરે છે એવું મેં માન્યું હતું
પણ તારા હ્ર્દય માં જઇ મેં એ ક્યાં જાણ્યું હતું
ખડકી દીધો હતો આ પ્રેમ નો પથ્થર મારા હ્ર્દય પર
હવે રહ્યો બધો મદાર તારા પર

ચાહા હે તુઝકો ચાહત સે જ્યાદા,
સમજા હે તુઝકો મોહબ્બત સે જ્યાદા..

યે મૈ જાનતા હુ યા દિલ જાનતા હૈ...


🌹બસ એટલી અસર થશે અમારી યાદોની કે...

તમે ક્યારેક તો વગર વાતે મલકાશો...!!😊🌹

કાલે કરીશુ જો કોઈ
બાકી છે મીઠી તકરાર
આજે બે ઘઙી રેવા દે આ સવાર....

તફાવત ની  તીવ્રતા તો  જુઓ...
 ફૂલ ને  મુઠ્ઠી માં  દબાવશો,  
 તો  ફૂલ ને 
  ઈજા  થશે...
  અને  કાંટા ને
  દબાવશો,  તો
  મુઠ્ઠી માં 

   ઈજા  થશે....!

મહેફિલ  શણગારવા માં આવી  છે...  
તું   પણ  online છે..

સમજ   નથી  પડતી કે  હવે પ્રીત  કરું  કે  શાયરી ...🍁

હું ડિસેમ્બર  તું જાન્યુઆરી 

આવ્યો બોવ નજીક

મિલન ને હજી એક વર્ષ છે અધિક.😂

 હું તો લાગણીઓ જ મોકલવાનો હતો.
પણ પછી લાગ્યું કે તને લાગી આવશે !

તારા હોવા કે ના હોવાથી કઈ જ ફરક નથી પડતો. 

બસ આ વાત મારુ દિલ નથી સમજતુ.

પ્રેમ ની થોડી મજા લઈએ,
પછી વિરહનીયે ઝાઝી સજા લઈએ.

                   💕💘💕

એકવાર આપને જોવા ની મંછા છે,
પુરી કરી દો તો સંસાર માંથી રજા લઈએ...!!!

ઈચ્છા છે મારી...
જ્યારે તું ઉઠે સવારે તારા મોં પર સૂરજનું પડતું કિરણ બનું..
તારી દરેક બેચેનીનું કારણ બનું..

ઈચ્છા છે મારી...
તારી દરેક ખુશીનું કારણ બનું,
તારી દરેક પળમાં હાજરીનું કારણ બનું..!


Tuesday, 26 December 2017

વાંચુ છું હું જયારે તારી, સુંદર શાયરી

                    💕💘💕
મારી ચાહત પર અભિમાન થાય છે.

મરણમાં પણ ઉઘાડી આંખ નહિ રાખો અગર 'બેફામ',
                      💕💘💕

તો ઘર માફક કબર પણ એક દિવસ બિસ્માર થઇ જશે.

દિલ આપ્યું હતું એમને મેં સાચવવા, ન સાચવ્યું;
પરત કર્યું એમના મનપસંદ આકારમાં વેતરીને.

                    💕💘💕

વસાવ્યા છે મેં એમને મારી આંખોના બે દર્પણમાં;
એમણે ન જોયું મારી આંખોમાં એક વાર ઊતરીને.

ખાંભી  પર મૂકી દીધાં મહેંદીના બે પાન, 

                💕💘💕

સજનીએ રાખી લીધું વીરગતિનું માન.

માન્યું કે નથી સુફી છું રિન્દ તથાપિ છું,

                   💕💘💕

નરસિહ સમો નાગર કે કોક મને સાહો.

આ શિયાળા ની ઠંડી ☃ માં તુ 
જે 😍 winter cream લગાવે છે ને......

તો ​એવું લાગે છે..​...   💕💘💕

​જાણે ચાંદે 🌜પોતાની 
Brightness વધારી દીધી હોય​...... 

💞🍃💞દર્દ  રાખે છે  દિલ બધા  માટે

                     💕💘💕

એ  સજા  છે  કવિ  થવા  માટે💞🍃💞

પ્રેમ અને આંસુની ઓળખ ભલે અલગ અલગ હોય
પણ બન્નેનું ગોત્ર એક જ છે - "હ્રદય"

કફન ના ફેંકો મારા ચેહરા પર 
.
મને આદત છે હસવાની 
.
ના દફ્નાઓ મારી લાસને હજુ 
.
મને આશા છે તેની આવવાની …

બસ એટલી અસર થશે અમારી યાદોની કે...

તમે ક્યારેક તો વગર વાતે મલકાશો...!!
"પાલવ મારો નીતરી રહ્યો,આંખોમાં ખૂટી ભીનાશ,
હાથ મારો જાલ્યો તે એમ,સુકી ડાળી એ ફૂટી ભીનાશ"............

પ્રેમ એટલે ખાધુ પીધુ ને રાજ કીધુ 

-એવુ કંઇ નહી.

પ્રેમ એટલે મે માંગ્યુ નહી ને તે સધળુ દીધુ..

હૈયે તો છુ, પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાયક મુકાઇ ગયેલો માણસ છું.

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના...
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના...

કાશ તું ક્યારેક પૂછે તું મારો શું લાગે..?
 હું ગળે લગાવું અને કહું #બધું_જ💞

પ્રૅમ કરવા વાળા નૅ પહૅલા મિત્ર બનાવાય.... 
પ્રૅમ નૅ ફીલિંગ ના સમઝૅ તૉ કઈ નઈ  ..
બૅય વચ્ચે દૉસ્તી તૉ રહૅ...  
                     
બહું ઑછા સાથૅ... Understanding  ,બૅસૅ છૅ.... 
તૉ ઍમનૅ સાચવી નૅ રખાય...💞🍃💞

સંબંધો નું અંતર ત્યારે દેખાયું 
જ્યારે મે કહ્યું 'હું ઠીક છું 'અને 
એમણે માની લીધું.

નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ 
ની જેમાં પહેલા પણ તું અને 
છેલ્લા પણ તું.

તું સુંદર છે માટે પ્રેમ નથી કરતો તને,

                     💕💘💕

તારું 💖દિલ સુંદર છે માટે પ્રેમ કરું છું તને !!




વીતતી નથી ક્ષણો આજે આ રાતની 

શું કહું વાત તમને પ્રથમ મુલાકાતની...

કેટલી મેહનત પછી હું તને ભાળું..!
પછી તુ જ કે'..
હું આં મન ને કેમ કરી સંભાળું..

મારાં  એક  સ્પર્શ થી  મારો  ફોન  અપડેટ 

 થયો.... પણ  મારી  લાગણી ના  શબ્દો  ની  

 મહેંક ..તને  અપડેટ  ના  કરી  શકી  ..!!

આ મેરી જાન...

મેરા સબ કુછ તુ👉  અપના કરલે...

બસ મેરી ચાહત સે રિશ્તા 💏 કરલે...

તેરે લિયે મે સબ કુછ ભી હો સકતા હુ...

લેકીન મેરે લીયે તુ 👉 વો હે.......જીસકે લીયે મે સાસ 😴😴😴 લેતા હુ....

આવતાની સાથે તુ એવી છવાઈ ગઈ...!!

જાણે અત્તરની શીશી ખોલતા સુગંધ ફેલાઈ ગઈ...!!

અધુરી એક કહાની ને કરી જા ને તું,
જીંદગી ની છબી માં રંગ ભરી જા ને તું,
લે આંખો પર હું હાથ મુકૂ છું,
અચાનક ક્યાંક થી આવી જાને તું....

હદય ના ઘર માં ખુબજ ફેરફાર થઈ ગયો ...

તને નિહાળી ખુદ ને પૂછું..

તું અા કેવા સ્વપ્ન નો શિકાર થઈ ગયો ....😋

તારા શમણાં ની દીવાલ ચણું છું,

એમ સમજી મકાનને "ઘર" ગણું છું.

જીવન ના પુસ્તક મા અમે તારુ નામ લખી રાખ્યુ હતુ.....

આંખ ઊઘાડી ને જોયુ તો તમે એ જ પાનુ ફાડી નાખ્યુ હતુ.....

તુ મારા જીવનના ચિત્રનો ફિનિશિંગ ટચ છે,

તારુ માદક મધુર સ્મિત ખરેખર ટુ મચ છે


મજબૂત  ડાળખી  હતો  હું વૃક્ષ ની છતાં..

એક  ફૂલડાંનું  હેત  નમાવી  ગયું  મને...!!⚘💕

કયાં સુધી દૂર કરીશ ? .મારી યાદો મારી

 વાતો ...હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દો ની

 મુલાકાતો ...!!

નજર લાગે એમ શુ કોઇ જોતુ હશે 

 આટલુ તે વ્હાલ કદી હોતુ હશે

સમજાતું નથી કે તારી જોડે પ્રેમ થયો છે કે ધુમ્મસ,
બસ તારા સિવાય કશું દેખાતું જ નથી !!

તારાં સુરીલા અવાજ થઈ દિલ  મારું ધબકે છે..
કર્યોં છે જાદું તારાં અવાજે મારાં પર કૈઇક એવો,
પાગલ આ દિલ મારું,
તારાં જ વિચારોમાં રમે છે!!

સાંજ ના સમયે રૂપાળી લાગે છે

ઝુલા મા ઝુલતી તુ બહુ પ્યારી લાગે છે

તારા વિના દરબદર ભટકે છે,

તારા સિવાય ક્યાં આ દિલ ક્યાંય ટકે છે !!

સવાર થી સાંજ સુધી તારી યાદો નો વાર,

એટલે જ તો આ દિવસ નુ નામ રવિવાર.

આંખમાં  ઊભી  રાવ વાંચે  છે, લાગણીનો   અભાવ  વાંચે છે.
રાતભર   જાગતાં  તડપતા એ, મુખથી નીતરતા ભાવ વાંચે છે.

તડપ એક શબ્દમાં કેમ કહેવી,

તારી અને તારી યાદોની યાદ બસ છે.
મારા થી દુર હતી "તું"

હદય માં વસી ગઈ "તું"

મારા માં ન હતી "તું"

તો પણ મારા વસી ગઈ "તું"...

તારું મૌન સળગાવી નાંખે છે,આ દિલની ઈચ્છાઓ ને...
નહીતો બાકી બધું જ સારું છે તારી આ છબીમાં...

અમને ખબર છે..તમારે...બીજે જ કંઈક જવાનું છે...
અમારું શહેર તો...બસ એમજ રસ્તામાં આવ્યું હતું...

ન પૂછો પેલી પ્રીત ના રુપ...

જાણે ગુલાબી ઠંડી માં મળી હોય હૂંફ.

ઉત્તરાયણ પર એક પતંગ લપેટાથી નથી ને અને તું લફરું કરવા ની વાત કરે છે..✂

ફિકર તો પરાયાં ની કરવા ની હોઈ જે આપણા હોઈ તે સદા દિલ માં વસતા હોઈ ..,,

દૂર રહીશું તો પણ દિલ માં રહીશું...!!

સમય ના સથવારે ફરી મળતા રહીશું...!!

આમ તો હું ચંદ્ર નથી  છતાય કરશો યાદ


તો અમાસ માં પણ મળતા રહીશું...!!

સુબહ કી પ્યારી રોનક તો દેખો...,
ઈન આંખોમે બસી આપકી તસવીર તો દેખો..,
હમને આપકો પ્યારસા ગુડ મોર્નિંગ કિયા હૈ..,

એકબાર ઉઠ કર મોબાઇલ તો દેખો...

કંકુ, કળશ કે દીવો, કંઈપણ જડ્યું મને ના,

ઉંબરે એ આવી ઉભા, આંસુથી પોંખી લીધા...

એને  મારી વફા   કદી  ગમી  નહીં   ને ...આ

 આંખો  એની  સિવાય  કોઈ  સામે  નમી

 નહીં ..!!

અધૂરી એક કહાનીને પુરી જા ને તું...

જિંદગીની છબી માં રંગ ભરી જા ને તું...

લે આંખો પર હું હાથ મુકું છું...!!
અચાનક ક્યાંકથી આવી જાને તું...


તારા જવાથી વધારે ફર્ક તો નહીં પડે,

બસ લાગણીઓ મારી અધુરી રહી જશે...

તારી તરસ તો ભીનો અજંપો બની ગયો, 
સાગરની સાથે આજે કિનારો વહી ગયો.
એંધાણ સારા કયાં હતાં આ ઢળતી સાંજના, 
ઘેરા તમસનો છેડો જગતને અડી ગયો...!!!
શુભ સંધ્યા મિત્રો...

વાત તો ફક્ત અહેસાસ ની છે...
તને જોયા વગર પણ ધણી વાર મહેસૂસ કર્યો છે તને...

કિનારે રહીને તરસ્યા રહી ગયા,
સાગરમાં રહી મોતી વીના રહ્યાં,
ખીલેલી સંધ્યા સુરજ રેલાવતો રહ્યો,

નિશા ની પ્રતીક્ષા એ ચંદ્રમા જોતાં રહી ગયા.

મને બસ તારાં શબ્દોનું વ્યસન છે

                   💕💘💕


ને તું પાગલ કાયમ મૌન છે

"Nice Dp"✨💕

દુનિયા નો પેલો શબ્દ,

જે અજાણ્યા વ્યક્તિઓને વાત ચીત ચાલુ કરાવે છે.....

હું કથીર હતો ને સોનાનો થઈ ગયો
જ્યારથી તારો હાથ મને સ્પર્શી ગયો..

રાખી મૂક્યા છે પત્ર ઘણા એવા જે હવે ,

વાંચીયે ના શકાય ને બાળી શકાય ના..

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે

હર એક આ શીતળ રાતો થી...ફરિયાદ છે મને,
જેમાં મહેસુસ ન થાય તારી હથેળી ની ગરમાહટ..💕


મને તો ત્યારે drive કરવી બહુજ ગમે 

જ્યારે બાજુ ની seet પર તૂ બેઠી હોય

એક  સાંજ હતી.. તું  હતો.. હું  હતી..
તારો  પહેલો  સ્પર્શ  હતો..!!

આંખો  મારી  બંધ  હતી  ને  હું  ખોવાઇ..
તારાં  પ્રેમ  ની  ભીની ભીની  લાગણી માં..!!

તારી ખુશીમાં જ મારી ખુશી છે પાગલ,
એટલે તો ઘણીવાર રડી પણ લઉં છું તારી આગળ !!

આજકાલ માથે ઓઢે છે જ કોણ ઓઢણી ?

કહો પવનને ખોટો ધક્કો ના ખાય તો સારું !

તેના ગુલાબી ગુલાબી ગાલ,
લાગે જરૂર બગાડસે સાલ,

વધુ શુ વખાણ કરુ તારા સૌદર્ય નુ 
તારુ રૂપ જાણે ઈદ્ર લોક ની કોઈ અપ્સરા

વગર માંગે મળી હતી તું..
માંગી એટલે ખોવાણી તું.. 

કહ્યાં  પહેલાં  જ  કહેવાનું કળી જા તો  મજા આવે...!!


તને  શોધું  નહીં ને  તું  મળી  જા તો  મજા આવે...!!

કેટલીક વખત જાત ને પણ છેતરી લઉ છું..!!

મળ્યા હતા મન ભરીને એમ માની લઉ છુ..!!

કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?

શ્ર્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે.
થાય તારા શ્વાસનો અહેસાસ મારા શ્વાસ માં
આ પ્રેમમાં છીયે એટલે જ થયું ને

ભલે કહે દુનિયા એને ચુંબન
પણ આપણે મન તો એ એક-મેક માં ભળવું જ થયું ને !

સાચા પ્રેમ પર શાયરી 
આગને સળગવા પવન છે કાફી,
દિલને ધડકવા તમારી યાદ છે કાફી.

મારી યાદોનુ પોટલુ મુક્યુ છે, તારા દિલ ના દરવાજા પર,

                    💕💘💕

ફુરસત મળે તો ખોલી ને જોઇ લેજે બધી તારી જ હતી ને..??

એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ નહીં,
ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.
બાગ એક જ, વાસ એક જ, રંગ એક જ, એ છતાં,
નોખેનોખા ફૂલાક્યારા એક તું ને એક હું.
રહી જશે બે શે’ર સારા એક તું ને એક હું.


ખબર નહીં મારુ ભવિષ્ય શું હશે???
પણ જો એમાં તું નય હોય ને...

તો એ ભવિષ્યમાં હું નહીં હોઉં

લાગણીઓ ને છુપાવવા કરતા કહી દેવી સારી..
શુ ખબર...!

લાગણી ને સમજનાર કોઇ મળી જાય...

કાલે કરીશુ જો કોઈ
બાકી છે મીઠી તકરાર

આજે બે ઘઙી રેવા દે આ સવાર....

#આઈલવયુરેમારીસવાર

હું કોઈની "priority" બનવા માંગુ છું....
"Option" નહિ..!

જેના વગર મારું આકાશ છે અધૂરું 

મારી જિંદગી  નો તે ચાંદ છે તું

તારા આગમન થી ફરી જાય મોસમ

બતાવ તો તારા આગમન નું રાજ શું છે...🍁

મન મોહિ જાય એવા રૂપ ને કઇક એ રીતે સંતાડે છે


ચાઁદ જેવા ચેહરા ને પાલવ ઓઢાડે છે
હોઠે કવિતા હાથે કલમ આખોમાં અશ્રુ જામ છે,

રહી ગયેલુ મારા દિલમા એક ‘તારુ’ જ નામ છે.

Bye કહ્યા પછી પણ જો કલાકો વાતો ચાલુ રે,
તો સમજી લો દોસ્તી પ્રેમમાં કન્વર્ટ થઇ ગઈ....
❤❤❤

ન હતી આમ તો મારામાં કળા કોઈ...

તારા જ હિસાબે તો શાયર થયો...

તારા હાથમાં હાથ મિલાવીને ભરેલું એક પગલું

મારા ભરેલા હજારો પગલાઓને ઓળંગી ગયું.

તારી  સુંદરતા ની શું વાત કરુ,
બસ એટલું સમજી જા કે તારા કાજળ 
ને પણ  મેશ નું ટીલું કરવુ પડે છે.. 

પ્રતિબિંબ ને ય એનો નમણો ચહેરો ગમી ગયો,
ધુંધટ જરા ખસ્યો 'ને અરીસો પણ અદબથી હટી ગયો!

શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,

આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે.....

"આજે મને એક સવાલ પુછયો!"

                       કેમ

મને તું આટલો બધો પ્રેમ કરે છે?

"મે એને એટલો જ જવાબ આપ્યો કે"

જિંદગી કોને પ્યારી નથી હોતી

                                         

 મારી દરેક વાત તારા પર આવીને જ અટકે છે, 

                   💕💘💕

તું જ કહે આનાથી વધારે 'પ્રેમ' શું છે ??  

તને તો હું એટલો ઓળખી ગયો છું ને કે તારી   
વાત ઉપરથી કહી દઉં કે તું ખુશ છો કે નહીં.


                   
​કોઈ જ ભાડું નહિ લઉ હું તમને મારા હદ્દયમાં રાખવાનું...​

                      💕💘💕

​બસ લાગણીઓ થી જોડાયેલા રહેજો તમે મારી સાથે.​

વીજળીના ઝબકાર માં સુની, પ્રીત ની પરમ વાણી;

                    💕💘💕

આભ  આખો થયું  ઝાલ્હાલા  ને, પૃથ્વી  થઇ  પાણી  પાણી.

” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.

એક લીટી માં તારું વર્ણન કરું તો...

તને જોઇને પાણીને પણ તરસ લાગે....

એક લીટી માં તારું વર્ણન કરું તો...


તને જોઇને મરજીવો પણ મોતી ને ભુલી જાય.......

એક પાંદડીએ
પૂછ્યું ડાળી ને
તને 
મારો ભાર લાગે છે?

ડાળી કહેઃ
"ભાવ હોય ત્યાં ભાર શાનો"?

તારી ગેર-સમજ ને મેં નજર-અંદાજ કરી લીધી,
અને તે મારી સમજ ને  નજર-અંદાજ કરી લીધી..

પ્રેમમાં પડવાનું એક જ કારણ હતું,

મને તારી આંખો નું આમંત્રણ હતું.

એક મનગમતી આંખો એવી રીતે મળી ગઈ,,,
કે મારી જિંદગી એના નામે કરી ગઈ..

હું મૌનમાં દબાવેલો દારૂગોળો, 


અને તારું સહેજ મલકવું એ દીવાસળી...

Monday, 25 December 2017

મારા વગર હવે એ લોકોનો આખો દિવસ પણ પસાર થઇ જાય છે,

જે રોજ સવારમાં કહેતા કે તમારા વગર મારી સવાર જ નથી થતી !!

શોધજે મને ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકાતામાં નહી મળું . . .

શોધજે મને નજીકથી હૃદયની મોકળાશમાં
જોજનો વિસ્તરેલી દુરતામાં નહી મળું . . .

હું અલગ છું... અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં નહી મળું . . .

મારા મૌનમાં પણ ભીની વાતો હશે
અર્થહીન શબ્દોમાં નહી મળું .

"તું જા હું ઠીક થઇ જઈશ" હું ખોટું બોલ્યો,

"કસમથી હું જલ્દી પાછી આવીશ" એ ખોટું બોલી !!

નદીને હવે એક  ઝરણું બની વહેવા દો
મને હવે એની જ યાદ સાથે જીવવા દો

તું હું તો સામસામા કિનારાના વાસીઓ;

                 💕💘💕

તારો ને મારો પ્રેમ ફકત એનો પુલ છે.

ભુતકાળ છુ..
છતા પણ સદાબહાર છુ..
એટલે જ યાદ કરે છે તુ..!!

 જીવું છું ખુદ્દારી સાથે, મારી સ્પર્ધા મારી સાથે.

મરવાની તૈયારી સાથે, પણ જીવીશ તો તારી સાથે.

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,

                   💕💘💕

રોઇ શકાય એટલા આંસુ નથી રહ્યા.

ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં

                 💕💘💕

એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે...



પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,

                    💕💘💕

તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,

જીવવું મરવું છે તારા પ્રેમ માં…..