Friday, 29 December 2017

શોધુ છું શબ્દો, હ્રદય વ્યકત કરવા. 
જડે તો આપો, સંક્ષિપ્તમાં લખવા.

મન હોવું જોઈએ યાદ કરવા માટે,

સમય તો આપોઆપ મળી જાય.

પ્રેમ❤શું છે એ વ્યક્તિ ને પૂછો..!

જેણે દિલ💔તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય...

હું  જાણે  ડિસેમ્બર...
તું લાગે,જાન્યુઆરી

બેસીએ , બસ લગોલગ......

જાળવી અંતર, વર્ષભર નું!!!
તેને યાદ કરીને ઉઠવું અને તેને યાદ કરી ને સુઈ જવું...
કેટલું સરળ છે તેનું ના થઇ ને પણ તેનું થઈ જવું...💕

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,


દિલ તો આપણા બંનેનું સરખું રોયું છે !!

પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે.... 

કોઈ ના માટે રોવાથી કોઈ આપણું નથી થતું...

તારા ને મારા સબંધો તો જનમો જનમ ના...
ના તૂટે કે નાં રૂઠે...................

એ મને કેતી .... ,  તારી આંખો બહુ સરસ છે......
મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે..


રાત ઢળી પડે ને અજવાશ થાય....💞
તારી હર એક યાદ થી જ મારી સવાર થાય😍❣

ખોવાયલો હતો તારા વિચારોમાં ને..
કોઈએ નામ મારુ પૂછી લીધું ,,
બોલવુ હતુ કંઇક ને નામ તારુ બોલી લીધુ..

એ લાગણી છે.... મારી.... 
કયારેક ને કયારે તો એ ભીંજાશે..

હથેળીમાંથી
અચાનક ઢોળાઈ ગયેલા અક્ષરો ને...
ફરી ભેગાં કરતાં જણાયું
 કે...
તારા નામ નાં
બે અક્ષરો ખૂંટયાં છે...!!!

બાળીને રાખ કર્યા કરે છે, મને એ.... 

ખામોશી રાખના ઢગલાનો અંગાર છે...
ચાહત શું છે, તને નહીં તો કોને કહું. 
જાણે જ છે તું, છતાં ફરીને કહી જોઉં.

અત્તર ને
  કોઈએ  પૂછ્યું--
  તારી  સુગંધ નું
  રહસ્ય  શું ?

  અત્તર  કહે  -
  ફુલો નું  મૃત્યુ.....!!

મળે આંખોથી આંખો ને બઘો સંવાદ થઈ જાએ,

મરીઝ એક જ સિતમ છે,એ પ્રસંગ અપવાદ થઈ જાઅે.

💞🍃💞પ્રેમ નું ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી,

                    💕💘💕



પ્રેમી ના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો.💞🍃💞

અવાજો નાં નગરમાં તું,
મૌન રાત્રી બનીને આવજે !

મૌનની મહેફિલ હશે !
તું હશે, હું હોઇશ,
અને,
આપણી વચ્ચે જે કંઇ હશે એ..
ના તારું હશે, ના મારું હશે,
આપણું એક સહિયારું,
શ્વાસો નાં તાર માં થી ઉદભવેલું,

એક મજાનું મૌન ગીત હશે..!

'એ આવશે'.. કહ્યું પવને કાનમાં

પાંદડાં બધાં.. પંખી થઈ ગયાં...

પ્રેમની બાહોંમાં હું ઘટા બનીને રહું 
હું તો ખુશ્બુ છું, હું હવા બનીને રહું 

તારા રિસામણાની એ સજા મળી અમને,
આ જગતમાં ફક્ત હું કજા બનીને રહું..

ચંદ્રના પ્રેમમાં સળગતી રહી ચાંદની..,*
મારા પરવાનાની હું શમા બનીને રહું..

ઈશ્કની રાહોમાં કદમ માંડે જ્યાં મોહતરમા,*
એની નસનસમાં,  હું નશા બનીને રહું..

છે તમન્ના એટલી, બસ એ જ સપનું..;*
એના અધરો પર, હું દુવા બનીને રહું..

લાવી ઝંખના આશિકીના દ્વારે અમને,*

એની આગોશમાં, હું વફા બનીને રહું..!!*

હું એ યાદ છું જે તને યાદ નથી! 😢😢😢😢

જ્યારે "તું" શબ્દ થી જ્યારે "તમે" શબ્દ માં 
પરિવર્તીત થાય ને સાહેબ સમજી લેજો કે 
જીવન માં કોઈ આપણું મળી ગયું......

કૃષ્ણ પૂછે છે રાધા ને...
આટલું બધુ કેમ ચાહે 💓💞 છે મને...
રાધા કહે છે,
પ્રેમ 💗 ના સેતુ માં કયારેય હેતુ નથી હોતા...

જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
 માણસ ને #ચોઈસ નથી આપતી..





આવી રીતે મને યાદ ના કર્યા કર...
.
અહીં અચાનક રાત્રે નીંદર ઉડી જાય છે

દરિયાના કાંઠે ઉભીને જૂએ વાલમની વાટની વાત.
તસ્તતસ્તું જોબનીયું ને મિલનનો તલસાટ પ્રિતની વાત.

દરિયા કાંઠે જીવાતી આ નોખી જિંદગીની કહાણી,
કેમ કરી કહું તને વ્હાલા મનના એ વલોપાતની વાત.


દરિયાની લહેરો જેવી ભરતીને ઓટની ચાલતી જિંદગી,
મરજીવા બની જીવવુંને મૌત સાથે યારી કરવાની  વાત.

દરિયાની દિલાવરી દિલમાં સાચવી નીતનવીન સફર કરતાં,
આતો થે એવા જવાંમર્દ દરિયાખેડુની જિંદગીની વાત.

કાજલ સમુંદરમાં મઝધારે ખોવાતા ખારવાના ખારા આસું ,
ખારાસ અા ખોવાતા ખારવાના અધૂરા શમણાની વાત.

કાજલ
                      💕💘💕

આપણા સંબંધનુ એક પાનુ તે ફાડી નાંખ્યુ છે ...

મે એને વાળી ને રાખ્યુ છે .

*** શક્ય નથી ***

થવું હતું તારું પણ હવે શક્ય નથી..
બનવું હતું તારું પણ હવે શક્ય નથી..
મળવાનું હતું તને પણ હવે શક્ય નથી..
મિલન થાત આપણું પણ હવે શક્ય નથી..
ચાહત હતી તને પણ હવે શક્ય નથી..
અરમાનો તો છે હજુયે તારા થવાના "પારસ"
પણ થઈને બેઠું છે કોઈક તારું તો હવે શક્ય નથી..

                     💕💘💕

હું ન આવું તો તું બહુ વેઇટ ન કર;

 બસ તું આવવામાં કદી લેઇટ ન કર.

પ્યાર ન કરવો હોય તો ન કર મને;

 તારી મરજી,

 પણ મને હેઇટ ન કર.

💞🍃💞યાદ તો હું પણ તમને આવીશ...,

                💕💘💕

કે કોઈક હતુઁ...,
જ્યારે કોઈ નોતુ.💞🍃💞

💞🍃💞એક માલા ની જેમ મારી આત્મા ને તમારા માં પરોવી છે.

                    💕💘💕

યાદ રાખજો હો હું તૂટી જઈશ તો વિખરાઈ તમે પણ જશો..💞🍃💞

💞🍃💞તું નક્કી કર કે કેવી રીતે કરવો છે પ્રેમ,

                   💕💘💕

કાં તો સંપૂર્ણ કર અને કાં તો હપ્તા કરી દે !!💞🍃💞

💞🍃💞ફરિયાદ આવી છે,
ધબકારા ની કે!

કોણ છે એવું બીજું કે;
જે મારી સાથે,

ધબક્યા કરે છે..💞🍃💞

               💕💘💕   

*તરી યાદો માં જ જોને ૨૦૧૭ પુરુ થઇ ગયું  
અને તારી  ખ્વાહીશોમાં જ ૨૦૧૮ શરુ થઇ જશે
💞🍃💞તમે છો એ જ મહત્ત્વ નુ છે મારા માટે,
કોના છો...? 

એના થી મને કઈ ફરક નથી પડતો...💞🍃💞

                  💕💘💕

💞🍃💞કહી ન શકાય એવો પ્રેમ હોય છે.

                 💕💘💕

સહી ન શકાય એવો કેમ હોય છે?...💞🍃💞

💞🍃💞પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ

                💕💘💕

હરણીઓ ક્યારે ફુદકી જાય નક્કી નહી,💞🍃💞

💞🍃💞ક્યાંથી સમજાય તને મારી વ્યથા?

                   💕💘💕

હું મૌનમાં રડું છું...ને તું દર્દ શોધે છે શબ્દમાં...💞🍃💞

સ્પશઁનો એટલો થયો અનુભવ,
કે હથેળી ફકીર લાગે છે,

તું એટલે
સજેલ શણગારે

શરમાળ પ્રતિબિંબ

મારી ફરતે એવી રીતે છે તારી યાદ,


જાણે નીલકંઠ ના ગળે નાગ. 

તબિબે મુજ મરીઝ ની દવા લખી છે,


ઈલાજમાં તારી ઝુલ્ફોની હવા લખી છે... 

તારો નશો ન ઉતરે 

એ ધ્યાન તારે રાખવાનું છે. 

તું સ્મરણ ની ઝાંઝરી ઉતારી ને આવ્યા કરે...


રાત આખી હું પડખા ફેરવ્યા કરું છું..


જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે?

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

કેમ કહું મને એ સવાલ કેવો ખુચ્યો..
જ્યારે દર્દ આપનારે જ મારો હાલ પૂછ્યો

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

તું જો ખબર અંતરનો વહેવાર રાખે
*તો, હું પણ ઘાયલ થવાનો તહેવાર રાખું....

તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.

તું પૂછતી હતી ને કે કેટલો પ્રેમ કરો છો,

લે પકડ આ મોબાઈલ ને ગણી જો મારી શાયરીઓ !!

💞🍃💞દિલમાં જેના માટે પ્રેમની ખાણ છે,

                   💕💘💕


એ જ મારા પ્રેમથી અજાણ છે.💞🍃💞

💞🍃💞સ્મિત ફરક્યુ હોઠો પર ને તમારી યાદ આવી ગઈ,

                  💕💘💕

બસ આટલુ જ લખ્યુ ત્યા તો હેડકી આવી ગઈ..!!💞🍃💞

💞🍃💞તારા અને મારા વચ્ચે જ અંતર રહી ગયા...

                💕💘💕


બાકી અહીં તો ધરતી ને આકાશ પણ એક થઈ ગયા..!💞🍃💞
પ્રથમ દ્રષ્ટિ એ થઇ ગઈ પ્રીત એને , 
અમે જીવન ફના કીધું,અને એને 
ક્ષણ ને અમર રાખી.

એક દિન જબ હુઆ ઇશ્ક કા અહેસાસ ઉન્હે,
વો હમારે પાસ આકર પૂરે દિન રોતે રહે,
ઔર હમ ઇતને ખુદગરજ થે યારો,
કી આંખે બંધ કરકે કફન મેં સોતે રહે.

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !
છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!

નજર ચાહતી હૈ દીદાર કરના,
દિલ ચાહતા હૈ ઉન્હેં પ્યાર કરના, 
કયા સુના ઉ દિલ કા આલમ નશીબ મેં લિખા થા ઉનકા ઇન્તઝાર કરના...

ધણા દિવસોથી હિચકીઓ નથી આવી મને...

લાગે છે મારી યાદોના સૌદા બીજે થઈ રહયા છે...

નથી  ખબર   કેવી પ્રીત  કરું છું હું..

જે નથી  થવા ની  મારી  તેનો થઈ રહ્યો છું હું..😔

કહી તો દીધું કે હું ભૂલી જઈશ તને,
પણ સત્ય એ છે કે હું એને ક્યારેય ભૂલી નહીં શકું !!

તમને જો હઠ અમને ભુલવાની તો.
અમારી પણ ઍક હઠ છે તમને 
અમારી યાદ અપાવવાની.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી..

તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી...

#વિનોદ_જોશી

💞🍃💞અધૂરા છે આજે પણ એ સવાલના જવાબ,

                 💕💘💕

જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી...💞🍃💞