Wednesday, 13 September 2017

ખુલી રાખી છે
ઝીંદગી ની કિતાબ મેં ,
બધાને ગમે એવું
લખતો આવ્યો છું.,
નીકળ્યો હતો જગત નાં
બઝાર માં કઈક લેવા,
પણ આજ સુધી તો
વેચાતો જ આવ્યો છું...


દિલ ભાડે આપવા નું છે..
24કલાક પ્રેમ...ઇશ્ક વાળું...
આજુબાજુ મોહબ્બત ની હવા ઉજાસ..
મહિનાનું ભાડું...ખાલી લાગણી આપવા ની ...


હસ્ત રેખાઓ માં તું ના મળે એવું પણ બને..
પાંપણ તળે તો તું જ મળે એવું પણ બને..


તારી વહેતી યાદને કહે કે થોડીવાર થંભી જાય,
હું ખોબો ભરીને પી લઉં તો થોડી રાહત થાય !!


એનો આરોપ લગાવવા ની અદા એટલી સુંદર હતી..કે
હું પોતાના દિલ સામે જ ગવાહી આપી બેઠો...


તમામ રીતે,આંખને વ્હાલું ,આ તારાપણા નું આવરણ..
તું ન આવે તો થાય ઉજાગરો,ને આવે તો થતું જાગરણ...


સંવાદિતા ક્યાં શોધવી હવે,
એક સાથે દવે, મેઘાણી, કેટલાયે.


આજે સુંદર છોકરી મારી બાજુમાં આવી ને😍😍😍
.Excuse Me બોયલી ને મે કાન બંધ કરી દિધા
.વરી પછી ભાઈ કેત તો મારુ દિલ ટુટી જાત


વી રીતે નીભાવીશ ઘુચવાયો છુ સંબધો ના જાળામા,
હવે હુ કોને પસંદ કરુ તારા મા અને રામની માળા મા.


એમ વહેંચી લીધી આપણે જવાબદારી છે... ધગશ મારી, ને તારી નરી બેદરકારી છે... 

No comments:

Post a Comment