શબ્દને પકડીને રાખ્યા જીભ પર મેં જેમતેમ,
પણ બિચારા હાવભાવો એકદમ ઉમટી પડ્યા.
આદત...
અમને તો આદત છે આમ હસતા હસતા જીવવાની...
કમબખ્ત આંખોને પણ આદત છે ત્યારે જ છલકાવાની...
અમને તો આદત છે આમ રમતા રમતા જીવવાની...
કમબખ્ત આંખોને પણ આદત છે ત્યારે જ ચાડી ખાવાની...
જેનાં માટે મેં છોડ્યો આ શ્વાસ,
તે જ આવીને પૂછે છે કોની છે આ લાશ..??
ઈચ્છા ન હોવા છતાં પણ હાથ છોડવો પડે છે...
પ્રેમ થી પણ વધારે તાકાત મજબુરી મા હોય છે.....
મોજ કરી લો,
ના આ જવાની પાસી આવશે,
ના આ સમય....

No comments:
Post a Comment