Wednesday, 13 September 2017

સારા સંસ્કાર કોઈ
"મોલ"માંથી નહી...
"સાહેબ..."
પરીવારના " માહોલ " માંથી મળે છે....
જેણેે મોટા કર્યાં ને સાહેબ,
એની સામે મોટા ન થતા...!!!


વધારે મળે તેને કહેવાય... નસીબ
ઘણું  હોય છતાંય રડતો રહે તેને કહેવાય ... કમનસીબ
અને...
કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને
કહેવાય... ખુશ નસીબ


વાગી ગયું અજાણમાં,ઘવાયું હદય પળવારમાં, 
તીર નહોતું જોયું હાથમાં, છુપાવ્યુંતું એણે આંખમાં.!! 


ઘણીવાર તમારે માની લેવું પડે છે
કે કોઈ વ્યક્તિ તમારા દિલમાં રહી શકે છે
જિંદગી મા નહીં


કેવા સરસ હતા એ દિવસો....?
સ્કૂલમાં "ઉદ્યોગ" નામનો વિષય હતો... 
પણ "સ્કૂલ" નામનો કોઈ ઉદ્યોગ નહોતો...




ગરીબી ખસેડાઇ રહી છે,
શહેરમાં નક્કી કોઈ અમીર આવી રહ્યુ છે...!!


મિકાને બીજા સાથે પરણતાં જોઈ આંખમાંથી આંશુઓની ધાર થઈ હતી.
આ બધાની સાથે એ પ્રેમીની માતાને એના દિકરાનો પ્રેમ ફરી એક વાર મળ્યો હતો.


પ્રેમની પ્રભાત સ્નેહ ની સવાર મોહબ્બત ની મૌસમ પ્રીતની પુકાર અને મિત્રતાની મુસ્કાન તમને રોજ મળે આવી સોનેરી સવાર. 


મગજ ઉપર ભાર સારો નહિ,
હૈયામાં વરસાદ સારો નહિ,
ખોલી નાખ દિલ દોસ્તો પાસે,
આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ.. 


બદલો લેવા મા શું મજા આવે,
મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો...!!






No comments:

Post a Comment