Monday, 18 September 2017

જિંદગીનો રસ્તો સીધો અને સરળ હતો...
પણ.. 
મનના વળાંકો જ બહુ નડ્યા અમને..


નિખાલસ મન નો નિખાર 
          અલગ હોય છે  
દોસ્તી અને દુનિયા નો વહેવાર
         અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
                બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.

"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...
"શીખવાનું " દરેક વખતે હોય છે...


કાશ ,  સડકો ની  જેમ  જીંદગી ના 
રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
  " આગળ ભયજનક વળાંક છે " 
             જરા સાચવીને...


મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે તો જીવન માં પરિક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે ..





ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે.
 મજાકમાં કહીએ તો લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.


ખુશ થવાનો સરળ માગઁ..
ન " અપેક્ષા "
ન " ઊપેક્ષા "


સાદગી થી જીવો,સૌને પ્રેમ કરો,સૌનો ખ્યાલ રાખો,
જીવન નો આનંદ લો એકબીજા સાથે જોડાયેલા રહો આ જ સાચું જીવન છે.


મિત્રો એક બીજાનાં નામ જોડીને તેમને ચીડવતાં હતા.
થોડા વર્ષો પછી એક બાળકને આ નામ લેવાનું શીખવાવમાં આવી રહ્યું હતું.



No comments:

Post a Comment