પ્રેમનુ ટ્યુશન આપવાના હતા તમે
પણ મને નહતી ખબર કે
પહેલુ પ્રકરણ ' નફરતની રચના ' હશે...
*રાત નથી હું તારી જિંદગીની કે વીતી જઈશ*
*શ્વાસ છું તારો*
*હું તારામાં જ સમાઈ જઈશ.*
*લાગણીઓ ને*
*પગ તો નથી સાહેબ*
*છતાં મેં તેને*
*ઠેસ વાગતા જોઈ છે*
સેંકડો ઝરણાં, એક એક કરી ભેગા મળે ત્યારે સરિતા સર્જાય.
અધૂરી ઈચ્છાઓ કાગળ પર સભા ભરે ત્યારે કવિતા સર્જાય .
તને સ્પર્શ કરવાની ઘેલછાઓ....
કતાર માં ઊભી હતી...
ત્યા પાછળથી એક લાગણી નો....
ધક્કો લાગ્યો...અને તને....
"સ્વપ્ન માં અડાય ગયું..."
*અમે યાદ ના કરીએ તો તમે કરી લેજો,*
*સંબંધ સાચવવા માં હરીફાઇ સારી નથી.*
શું વેંચીને તને ખરીદુ,
"એ જિંદગી"
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં...
મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…
…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?
સારું છે આંખ ને પાંપણ નું કફન છે...
.નહીતર આ આંખ માં ઘણું બધું દફન છે...
*રાત નથી હું તારી જિંદગીની કે વીતી જઈશ*
*શ્વાસ છું તારો*
*હું તારામાં જ સમાઈ જઈશ.*
પણ મને નહતી ખબર કે
પહેલુ પ્રકરણ ' નફરતની રચના ' હશે...
*રાત નથી હું તારી જિંદગીની કે વીતી જઈશ*
*શ્વાસ છું તારો*
*હું તારામાં જ સમાઈ જઈશ.*
*લાગણીઓ ને*
*પગ તો નથી સાહેબ*
*છતાં મેં તેને*
*ઠેસ વાગતા જોઈ છે*
સેંકડો ઝરણાં, એક એક કરી ભેગા મળે ત્યારે સરિતા સર્જાય.
અધૂરી ઈચ્છાઓ કાગળ પર સભા ભરે ત્યારે કવિતા સર્જાય .
તને સ્પર્શ કરવાની ઘેલછાઓ....
કતાર માં ઊભી હતી...
ત્યા પાછળથી એક લાગણી નો....
ધક્કો લાગ્યો...અને તને....
"સ્વપ્ન માં અડાય ગયું..."
*અમે યાદ ના કરીએ તો તમે કરી લેજો,*
*સંબંધ સાચવવા માં હરીફાઇ સારી નથી.*
શું વેંચીને તને ખરીદુ,
"એ જિંદગી"
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં...
મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…
…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?
સારું છે આંખ ને પાંપણ નું કફન છે...
.નહીતર આ આંખ માં ઘણું બધું દફન છે...
*રાત નથી હું તારી જિંદગીની કે વીતી જઈશ*
*શ્વાસ છું તારો*
*હું તારામાં જ સમાઈ જઈશ.*
No comments:
Post a Comment