મારી મહોબ્બત ની હદ નક્કી નહીં કરી શકે તું,
તને મારા શ્વાસ કરતાં પણ વધુ મહોબ્બત કરું છું હું.
*પ્રેમ એટલે.....?*
મારો *શ્વાસ* છોડી દઇશ *તારા માટે*,
પણ તારો *વિશ્વાસ* નઈ તોડું મારા *મતલબ માટે*...!!!
હુ હંમેશ ઋણી રહીશ આપ નો
કારણ
મારા જીવન રથ ને સારથી રૂપી સાથ મળ્યો છે આપ નો
*અહીં કોઇને જાતે પ્રજળવું નથી,*
*ને કોઇએ કોઇનો દીવો થવું નથી.*
કાંઇક તો હશે સંબંધ આપણા વચ્ચે
નહીં તો આમ કલ્પાંત કરે નાં કોઈ
કહે મુજ હૃદય તુજ ને લાગણી સભર
કૈ કાંઇક અનુભવાય છે તને મારા વગર
છવાઈ ગઈ હતી સંસાર પર સંવાદની સુરખી
તમે બેઠા હતા ઝુલ્ફો સવારી ! યાદ આવે છે
*સબ્દના સિક્કાઓ ખખડાવો નહિ,*
*સત્ય એ રીતે કદી પામો નહિ.*
તમે કોઈ નું દિલ ત્યાં સુધી જ દુઃખાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે...
તને મારા શ્વાસ કરતાં પણ વધુ મહોબ્બત કરું છું હું.
*પ્રેમ એટલે.....?*
મારો *શ્વાસ* છોડી દઇશ *તારા માટે*,
પણ તારો *વિશ્વાસ* નઈ તોડું મારા *મતલબ માટે*...!!!
હુ હંમેશ ઋણી રહીશ આપ નો
કારણ
મારા જીવન રથ ને સારથી રૂપી સાથ મળ્યો છે આપ નો
*અહીં કોઇને જાતે પ્રજળવું નથી,*
*ને કોઇએ કોઇનો દીવો થવું નથી.*
કાંઇક તો હશે સંબંધ આપણા વચ્ચે
નહીં તો આમ કલ્પાંત કરે નાં કોઈ
કહે મુજ હૃદય તુજ ને લાગણી સભર
કૈ કાંઇક અનુભવાય છે તને મારા વગર
છવાઈ ગઈ હતી સંસાર પર સંવાદની સુરખી
તમે બેઠા હતા ઝુલ્ફો સવારી ! યાદ આવે છે
*સબ્દના સિક્કાઓ ખખડાવો નહિ,*
*સત્ય એ રીતે કદી પામો નહિ.*
તમે કોઈ નું દિલ ત્યાં સુધી જ દુઃખાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે...
*તાજ કંટકોનો છે,*
*ધૈર્યનું સિહાસન છે,*
*ક્રોસનું ઘરેણું છે,*
*પ્રેમના પ્રચારકને વેદનાથી નાતો છે,*
*યાતનાથી લેણું છે.*
*ધૈર્યનું સિહાસન છે,*
*ક્રોસનું ઘરેણું છે,*
*પ્રેમના પ્રચારકને વેદનાથી નાતો છે,*
*યાતનાથી લેણું છે.*
No comments:
Post a Comment