હથેળીનો મિલાપ
શું થયો થોડા દોસ્તો સાથે,
દુખની લકીરો સાલાઓ
ભૂંસી લઇ ગયા સાથે...
જ્યાં સુધી તમે "Successful" નથી થતા,
ત્યાં સુધી તમારા "Struggle" ની વાતો માં કોઈ ને રસ હોતો નથી..!!
"થાય એટલું કામ કરીએ"
અને
"કરીએ એટલું કામ થાય"
આ બે વાક્યો નો તફાવત
જેને સમજાય
તેની પ્રગતિ થાય.
વરસાદ નુ પાણી કદાચ ખારુ લાગે તો ચોકી ના જતા....
સાહેબ,જમીન પર ની ઘણી આંખો ના આંસુ ના વાદળ બંધાયા છે....
'આદિલ' હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો ,
પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ .
અસ્થિવિસર્જન માટે તો ગંગાના ઘાટ બનાવ્યા…
પણ આ સ્મૃતિવિસર્જન ક્યાં જઈ કરવું…?
રહી ગયા છે ઘણા કોરા પાના,
હજી પણ મારી ગઝલની ડાયરીમાં..
કહેવુ હોય એ બધુ જ કહેવાઈ જાય,
એવું પણ કયાં થાય છે શાયરીમાં..
અતિથી થઈને,
હૈયાનું કમાડ કોઇએ ખખડાવ્યુ...
બારીની બહારથી જોયુ તો,
તારી યાદ ખડખડાટ હસી પડી..!!
કહેવુ છે મારે,
પણ સમજવાવાળું કોઇ નથી..
ખામોશ થઇ જાઉં તો,
બોલાવવા વાળું કોઇ નથી.
શું થયો થોડા દોસ્તો સાથે,
દુખની લકીરો સાલાઓ
ભૂંસી લઇ ગયા સાથે...
જ્યાં સુધી તમે "Successful" નથી થતા,
ત્યાં સુધી તમારા "Struggle" ની વાતો માં કોઈ ને રસ હોતો નથી..!!
"થાય એટલું કામ કરીએ"
અને
"કરીએ એટલું કામ થાય"
આ બે વાક્યો નો તફાવત
જેને સમજાય
તેની પ્રગતિ થાય.
વરસાદ નુ પાણી કદાચ ખારુ લાગે તો ચોકી ના જતા....
સાહેબ,જમીન પર ની ઘણી આંખો ના આંસુ ના વાદળ બંધાયા છે....
'આદિલ' હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો ,
પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ .
અસ્થિવિસર્જન માટે તો ગંગાના ઘાટ બનાવ્યા…
પણ આ સ્મૃતિવિસર્જન ક્યાં જઈ કરવું…?
રહી ગયા છે ઘણા કોરા પાના,
હજી પણ મારી ગઝલની ડાયરીમાં..
કહેવુ હોય એ બધુ જ કહેવાઈ જાય,
એવું પણ કયાં થાય છે શાયરીમાં..
અતિથી થઈને,
હૈયાનું કમાડ કોઇએ ખખડાવ્યુ...
બારીની બહારથી જોયુ તો,
તારી યાદ ખડખડાટ હસી પડી..!!
કહેવુ છે મારે,
પણ સમજવાવાળું કોઇ નથી..
ખામોશ થઇ જાઉં તો,
બોલાવવા વાળું કોઇ નથી.
No comments:
Post a Comment