Friday, 15 September 2017

 *સમયને જરા પણ હસાવીશ નહિ,*
*બળેલાં ઘરોને સજાવીશ નહિ.*
*મને તું કદી આપવાનો નથી,*
*મને એ જ વસ્તુ બતાવીશ નહિ.*



*બહુ ખુલાસા કરવાનું ટાળજો સાહેબ,*
*કારણ કે..* 
*સામે વાળી વ્યક્તિ હંમેશા પોતાના લેવલે જ વિચારશે..*



*અતિ તરસાવી આપે છે;*
*અતિ મોડેથી આપે છે,*
*સુર દેતા પહેલા સાકી સહુનું પાણી માપે છે !*



 મહેફિલને ગજવનારા ઘણાં પડ્યા છે,
એક કવિતાની આટલી અસર ઉપજે ખબર નહોતી, યાદ કરોને હાજર થાય એવા યે પડ્યા છે.



સુદામાને ક્યાં ખબર મીરાને રાધા યે ક્યાં કમ હતી,
કૃષ્ણ એટલો આકરો નહોતો,
પ્રેમથી બસ યાદ કરવાની જરૂર હતી.






 એકને લીધે બાંસુરી ત્યજી,
બીજાનાં ચરણ પખાળી,
પ્રેમ જ હતો સાહેબ,



*એમની જોડે વાતો કરતા ખબર નઈ ક્યારે પ્રેમ થઈ ગયો,* 
*પાણી થી ભરપૂર દરીયો વરસાદ માટે તરસતો થઈ ગયો...*



પ્રેમ ને રૂપ કે રંગ નાં નહીં,
પણ.......
લાગણી નાં પુષ્પો હોય છે તેથી તે.... 



સાંજ્નો વિસામો તો 
ત્યા જ ગમે....
જ્યા રાહ જોતુ કોઇ
આપણું મળે...



*જયારે તરસ પુરી થઇ જશે*
*પછી તું દરિયો બનીશ તોય શું ?*




No comments:

Post a Comment