Friday, 15 September 2017

ટુંકૂ ને ટચ
"માણો તો મોજ છે બાકી
ઉપાદી તો રોજ છે...."


ચાંદની રાત તારા વિના ઝળહળતી નથી,
તું છે કે મારા ઘરે કદી વળતી નથી..!!


"ખુબ સરસ સ્વીકારવા જેવી વાત છે. ...  
 કૃષ્ણ જન્મેલા ત્યારે તુરંત ગળથુથી પાવા વાળુ કોઈ નહોતુ અને સ્વધામ સીધાવ્યા ત્યારે ગંગાજળ પાવા વાળુ નહોતુ છતા આજે એમના નામની માળા જપતા લોકો ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. .
સુખી જીવનની ફોર્મ્યુલા છે - જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે......


"મનુષ્ચ સ્વભાવ જે, ડગલે ને પગલે માન માંગે છે. અહીં દરેકને પોતાની વાત “ખાસ”,પણ બીજાની વાત “ટાઇમ-પાસ” લાગે છે."


આંખો આંખો માં જ પ્રીત થાય છે લાખો ની હાર-જીત થાય છે મૌન પર ના જઈશ એ દોસ્ત એમ પણ આપની વાત ચીત થાય છે….





આપીશું એ જ
        પાછું  મળશે...
 એ પછી.....
          માન હોય કે દગો....


થોડા મસ્‍ત થઇ જીવન જીવી જાવ,
કોણે કહ્યું કે,ખાલી હાથે મરી જવાના.
દુનિયા દિલના ચારે છેડા ભરી જવાના. 


ચારધામની યાત્રાનું મહત્વ પણ નીચું પડે એવું આ સૌરાષ્ટ્રધામ છે.
આગળ ક'ઉ તો
જ્યાંના માણસની માણસાઈ વખણાય ઈ જ તો આ સૌરાષ્ટ્રધામ છે.


એને બીજાની થતા જોઈને મારી વાચા બંધ હતી,
કાંઈ નઈ કરી શકું હું એની મને ખબર હતી,
શુ ખબર એ મારી માં ની પ્રાર્થના હતી!


જેવો તેવો નથી
ગમી જાવ તેવો છું
સહેજ દેખાડો વ્હાલ
તો નમી જાવ તેવો છું.








No comments:

Post a Comment