પ્રેમ..... અજાણતા માં થઈ ગયો. હવે ??
કયાંય લખ્યું નથી કે પ્રેમ તરુણ વયે જ થાય પણ હા
જ્યારે પણ થાય છે ત્યારે વય તરુણ જરૂર થઈ જાય છે.....
જે માણસ બીજાના ઈશારા પર ચાલતો હોય,
એ માણસ માં "સામાન્ય નિર્ણય" લેવાની પણ ત્રેવડ નથી હોતી.....
આલિંગે વૃક્ષ લતાને, દઈને પુરો જ આધાર...
લાગણી તરસે એજ રીત,એક તારે આધાર...
ન કરશો વૃક્ષ થકી અળગી કોઈ વેલ ને,
મળ્યો છે માંડ વિસામો એ પ્રીતઘેલીને...
મંદિરો અને મસ્જિદો મા દાન પેટીઓ હટાવી ને
હોસ્પિટલો અને વિધાલયો મા રાખીએ જેથી ઓક્સિજન અને પુસ્તકો મલી શકે..
માફ કરજો વાત કડવી છે પણ સત્ય છે
મનની વાતો સમજાવવા શબ્દ જ્યાં ઓછા પડે
આંખથી આંખ મળે પછી મૌન ત્યાં વાતો કરે
લાગણીઓ ભલે છુપાવે હોઠ બંધ રાખીને તું
કેમ લગાવીશ પાબંદીઓ આ આંખ જો બોલ્યા કરે...
નાખ્યું છે વ્હાલ નું મેળવણ મેં
બસ પ્રેમ જામે એ એણે જોવાનું।।।।
પ્રેમમાં પડાય નહીં,
પ્રેમમાં તો તરાય.
કોઈની આંખોમાં ઙૂબીને,
કિનારે અવાય.
ભલે હો જોજનનુ અંતર,
બે હૃદય વચ્ચે..
તો પણ ધબકારા ચોખ્ખે ચોખ્ખા સંભળાય
એને પ્રેમ કહેવાય.....
આવો
મગજને
પોલિયો મુક્ત બનાવીએ.
બે શુધ્ધ વિચારોના
ટીપાં પીવડાવીને......

No comments:
Post a Comment