લાગણીઓની એટલી અસર જરૂર
હોવી જોઈએ .મને છે જેટલી એટલી તને
મારી જરૂર હોવી જોઇએ
ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે,
એ ભલે ન વાંચે, મને લખવાની લત છે....
તરસતી રહી હું એક બુંદ માટે ભરી મોસમમાં
અને વરસી ગયો એ ક્યાંક ધોધમાર...
ક્યારેક તો હું પણ રહીશ નફામાં...
ઘણીવાર ખોટ ખાધી છે કોઇ ને મનાવવામાં...!!
પ્રેમમાં દીવાનગી એ પ્રેમનો આધાર છે,
જીંદગી આખી જીવે છે કોઈ તો તસ્વીર પર.
છે સાંજ નું મળવાનું વચન આ દિલ ને,
સૂરજને કહો આજ જરા જલ્દી ઢળી જાય..!
એની તસ્વીર ક્યાં ક્યાં,
જયાં નજર પહોચે ત્યાં ત્યાં.
સર્વસ્વ હણાયું છતાં શાંત બેઠો છે એ દરિયો,
કહીદો પેલા વાદળોને....,
*વીજળીના થોડા ચમકારમાં ના કરે આટલી ગરજ વરસ...Ꮧ
ચાહ માં રાહ જોયી, પણ એજ ચાહ ને તારી ચાહ માં ફેરવવા અરજી કરી, એજ ચાહ ચાહ ને રાહ મળી, ને તું મારી ચાહના બની ગયી !
ભરતી આવશે કોક દી દરિયામાં,
કિનારે રહીને પણ ભીંજાયા કરવાનાં

No comments:
Post a Comment