નિર્દોષ લાગણીઓ ત્યાંજ નમી જાય છે,
નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે!
ગફલત માં ના રહેતા કે
આ એમની મહોબ્બત હતી ,
એમને તો હાર કોઈ જોડે
હસીને વાત કરવાની આદત હતી.
તને તારી સુંદરતા મુબારક...
ને.. મને તારા પ્રત્યેનો પ્રેમ.
આપણે તો નાની મોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઇ જશે એની ક્યાં ખબર હતી...!!
દિલ કહ રહા ઉસે મુકમ્મલ કર ભી આઓ,
વો જો અધૂરી સી બાત બાકી હૈ...!
નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે!
ગફલત માં ના રહેતા કે
આ એમની મહોબ્બત હતી ,
એમને તો હાર કોઈ જોડે
હસીને વાત કરવાની આદત હતી.
તને તારી સુંદરતા મુબારક...
ને.. મને તારા પ્રત્યેનો પ્રેમ.
આપણે તો નાની મોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઇ જશે એની ક્યાં ખબર હતી...!!
દિલ કહ રહા ઉસે મુકમ્મલ કર ભી આઓ,
વો જો અધૂરી સી બાત બાકી હૈ...!
No comments:
Post a Comment