Tuesday, 12 September 2017

ન હથિયારથી મળે છે,

         ન અધિકારથી મળે છે,
દિલમાં જગ્યા તો માત્ર

        લાગણી અને વ્યવહારથી જ મળે છે.





સાંજ્નો વિસામો તો 
     ત્યા જ ગમે....
જ્યા રાહ જોતુ કોઇ
      આપણું મળે...


જેમના પોતાના સપના તૂટીને વેરાઈ ગયા હોય,

એજ લોકો બીજા લોકોના સપના પુરા કરવા સૌથી વધારે પ્રયત્ન કરતા હોય છે...!!!


લાગતું હતું જિંદગીને બદલતા
સમય લાગશે ,
પણ શું ખબર હતી ,
કે બદલતા સમય સાથે બદલતા લોકો
ક્ષણભરમાં જિંદગી બદલી નાખશે 





તમે રામ કથા સાંભળી હશે સાંભળો રાવણ કથા
🌼🌼🌼🌼
રાવણ જ્યારે મરીને ભગવાન પાસે જાય છે ત્યારે રાવણ ભગવાન ને પૂછે છે કે
🌻🌻🌻🌻🌻
હે પ્રભૂ ના તો શ્રી રામ મારા જેટલા બળવાન હતા ના તો ધનવાન હતા
🍀🍀🍀🍀🍀
ના તો શ્રી રામ પાસે મારા જેવી શસ્ત્રવિધ્યા હતી ના તો મારા જેવા શક્તિશાળી શસ્ત્રો હતા
🌿🌿🌿🌿🌿
ના તો શ્રી રામ પાસે મારા જેટલી સેના હતી ના તો તેમની પાસે શૂર વીરો હતા
☘☘☘☘☘
ના તો શ્રી રામ મારા જેવા વિધ્વાન હતા ના તો મારા જેવા જ્ઞાની હતા
🍁🍁🍁🍁🍁
ના તો શ્રી રામ મારા જેવા શિવ ભક્ત હતા ના તો ઍમની પાસે ભગવાન શિવ નુ વરદાન હતુ
🌹🌹🌹🌹🌹
હે પ્રભૂ હું બધી રીતે શ્રી રામ થી શ્રેષ્ઠ હતો તો હું શ્રી રામ થી કયા કારણ થી હાર્યો


ભગવાને રાવણ ને હસતા મોંઢે જવાબ આપ્યો
🌸🌸🌸🌸🌸
શ્રી રામ સાથે તેના ભાઈ લક્ષ્મણ હતા જે બધી જ બાબતે પોતાના ભાઈ ને સાથ આપ્યો જ્યારે તમારો ભાઈ વિભિસણ તમારી વિરૂધ્ધ માં હતા તમને તમારા ભાઈ ઍ સાથ ન આપ્યો જે તમારી હાર નુ કારણ છે
🌻🌻🌻🌻🌻
આટલુ સાંભળતા જ રાવણ  ભગવાન સામે લાચાર પડી ગયો
🌺🌺🌺🌺🌺
કળિયુગ ની પણ આજ હકીકત છે
🌷🌷🌷🌷🌷
માણસ ના તો મુસીબતો થી હારે છે ના તો કોઈ માણસો થી હારે છે
💐💐💐💐💐
પણ જ્યારે મુસીબત અને તકલીફ ના સમયે પોતાના જ  પરિવાર ના માણસો સાથ છોડે છે ત્યારે તે માણસ હારી જાય છે અને દુનિયા સામે લાચાર પડી જાય છે
🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment