Friday, 15 September 2017

*જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
 *જીવનમાં આપણે ખુશ હોઇએ*
*પણ*
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
 *લોકો આપણાથી ખુશ હોય*



*શકય બને તો...... કોઈક દિલ મા રહેતા શીખો બાકી,*
*અભિમાન મા તો ઘણા રહે છે..*



આંખોની ભાષા તું,
આંખોમાં રહેતું મૌન તું,
નજીકથી વહેતી લહેરખી તું,
મારી લટને હાથોથી સહેલાવતો તું,
આંખ ખોલું ને...
છે...' સ્વપ્ન ' ને જોઈ હરખાતી હું !!!



વેરી ઘા કરે તો
વકીલ કરવો પડે.
પણ વહાલો ઘા કરેતો.
સહન કરવો પડે.



ભરી મહેફિલમાં જો એકલું-એકલું લાગેને વ્હાલા,
તો સમજી જવું કે કોઇ ખાસ માણસ ખુટે છે.






સ્વયંને એવા બનાવો કે 
જ્યાં તમે હોવ ત્યાં 
*બધા તમને પ્રેમ કરે*
જ્યાંથી તમે ચાલ્યા જાઓ ત્યાં
*બધા તમને યાદ કરે.*
અને
જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં
*બધા તમારી પ્રતિક્ષા કરતા હોય*



*જીવવું કેવી મુસીબત હોય છે,*
*શ્વાસને ક્યાં સ્હેજ ફુરસદ હોય છે ?*



આખા જીવનનો ટૂંકમાં આવો હિસાબ છે, 
આઘાત રોકડા અને ઉત્સવ ઉધાર છે...



 *નાની અમથી વાતમાં પણ જાન આપી દે કોઈ,* 
*એમાં કોઈ શું કરે, છે પોતપોતાના સ્વભાવ.*



*છે હવે આંખોમાં એવી સ્થિરતા,*
*જાણે જોતી થઇ ગઈ દિલદારને*




No comments:

Post a Comment