Friday, 15 September 2017

જિંદગી ના મેનટેશન્સ ને  પહોંચી વળવા માટે મલ્ટિ ટાસ્કીંગ કામ કરવા જ પડે. 
કોઈ એક કામ થી જિંદગી ના ચાલે .


સારા દોસ્ત ગમે તેટલી વખત રિસાય તેને મનાવી લેવા જોઇએ કારણ કે, 
તે આપણા તમામ રહસ્યો જાણતાં હોય છે....


વાત છેડી જ તે,તો લાવ હકીકત કહી દઉં.
શબ્દો છે ઉધાર તારા આજ વ્યાજ સાથે દઈ દઉં..


કોઇ એવું સ્ટેથોસ્કોપ શોધાય
તો કેવું સારું......
કે જેમાં
'ધબકારા' ની સાથે 'વેદના' ય સંભળાય....


એક દીકરી એ કેટલું 
                   સરસ લખ્યુ છે..

    હુ જ્યારે મારી આંખ જુકાવી ને ચાલુ છુ ,

તો મારા પિતા અને મારા ભાઇ માથું ઉંચુ રાખી  ને ચાલે છે "








ફળો થી લચેલા વૃક્ષ જેવી છે મારી વેદના,
ફ્ળ આપુ છુ એટલે જ પથ્થર ખાવા પડે છે.


બસ એમજ બંધ કરી દીધી કરવાની અમે વાત....
એને ફુરસત ના મલી કામથી
ને મને નફરત થઈ ગઈ વાતથી


સ્મશાન ની રાખ જોઈને મન માં
એક ખ્યાલ  આવ્યો માત્ર રાખ
થવા માટે માણસ જિંદગીભર 
બીજા થી કેટલો બળે છે...


ફુરસત મળે તો બે પલ નો સમય એને પણ આપવો.....
જે તમારા માટે બઘુ જ ભુલી ને રાહ જુએ છે...


ટચુકડી વાર્તા :- તમે કોઈ નું દિલ ત્યાં સુધી જ દુઃખાવી શકો છો, 
જ્યાં સુધી એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે...










No comments:

Post a Comment