ખુદા તારા દરબારમાં...
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ....
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ....
ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના ...
એક પત્તું પણ હલતું નથી....
પણ લાગે છે કે ..આ મન આગળ તો ...
પ્રભુ તું પણ મુંજાતો હશે...??
મોજ થી જીવી લેવુ સાહેબ,
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
અનમોલ જીંદગી ઢળતી જાય છે...
એક છોકરાએ એના પાપાને પૂછ્યું,
મારુ બૅગ હલકું અને તમારું કેમ ભારી છે.
એને ખૂબ સરસ જવાબ મળ્યો કે,
તારા બૅગમાં ચોપડીઓ છે અને મારામાં જવાબદારી.
હે ઇશ્વર...
તું આંસુ એટલા મોંઘા કરી દે,
કે કોઈની આંખોમાં ક્યારેય ના આવી શકે..
અને ખુશી એટલી સસ્તી કરી દે,
કે બધાંના હોઠ ઉપર હંમેશા રહે...
અવાજ નથી આવતો એનો અર્થ એ નથી કે બધુ બરાબર છે......
નક્કી કોઈક સહન કરી રહ્યુ છે....
આજે મેં અરીસામાં તિરાડ જોઈ....
ખબર નહી. ..
કાચ તૂટયો કે હું......
જીવનના બે રસ્તા છે....
_એક,
પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો....
_બીજો,
પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
ફરિયાદ ન કરો....
તુ મિનિટનો કાટો' બનજે અને હું કલાકનો.
સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું...
હર કોઈની છે
અહિંયાં એક સરખી કહાણી
હરેકને ઓછી પડે છે પ્રભુએ કરેલ લહાણી !!
ખૂબ ઊંચા મકાનની અગાસી પરથી
અમે માણસાઈ નાની થતી જોઈ છે
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ....
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ....
ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના ...
એક પત્તું પણ હલતું નથી....
પણ લાગે છે કે ..આ મન આગળ તો ...
પ્રભુ તું પણ મુંજાતો હશે...??
મોજ થી જીવી લેવુ સાહેબ,
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
અનમોલ જીંદગી ઢળતી જાય છે...
એક છોકરાએ એના પાપાને પૂછ્યું,
મારુ બૅગ હલકું અને તમારું કેમ ભારી છે.
એને ખૂબ સરસ જવાબ મળ્યો કે,
તારા બૅગમાં ચોપડીઓ છે અને મારામાં જવાબદારી.
હે ઇશ્વર...
તું આંસુ એટલા મોંઘા કરી દે,
કે કોઈની આંખોમાં ક્યારેય ના આવી શકે..
અને ખુશી એટલી સસ્તી કરી દે,
કે બધાંના હોઠ ઉપર હંમેશા રહે...
અવાજ નથી આવતો એનો અર્થ એ નથી કે બધુ બરાબર છે......
નક્કી કોઈક સહન કરી રહ્યુ છે....
આજે મેં અરીસામાં તિરાડ જોઈ....
ખબર નહી. ..
કાચ તૂટયો કે હું......
જીવનના બે રસ્તા છે....
_એક,
પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો....
_બીજો,
પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
ફરિયાદ ન કરો....
તુ મિનિટનો કાટો' બનજે અને હું કલાકનો.
સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું...
હર કોઈની છે
અહિંયાં એક સરખી કહાણી
હરેકને ઓછી પડે છે પ્રભુએ કરેલ લહાણી !!
ખૂબ ઊંચા મકાનની અગાસી પરથી
અમે માણસાઈ નાની થતી જોઈ છે
No comments:
Post a Comment